થાઈલેન્ડ દ્વારા સમલૈંગિક લગ્ન સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું.

થાઈલેન્ડ દ્વારા સમલૈંગિક લગ્ન સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું. થાઈલેન્ડની સંસદ દ્વારા સમલૈંગિક લગ્ન સંબંધિત બિલ પસાર કરવામાં આવ્યું. આ બાદ થાઈલેન્ડ સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો દક્ષિણપૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો. થાઈલેન્ડના રાજા વજીરાલંકરણની મંજૂરી બાદ જ આ બિલને કાયદાકીય માન્યતા મળશે. આ બિલ ‘પુરુષ અને સ્ત્રી’ અને ‘પતિ અને પત્ની’ શબ્દોને ‘વ્યક્તિ’ અને ‘લગ્ન … Read more

અમેરિકાના પ્રમુખ જો બાઈડન દ્વારા વસાહતીઓને નાગરિકતા આપવાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી.

અમેરિકાના પ્રમુખ જો બાઈડન દ્વારા વસાહતીઓને નાગરિકતા આપવાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી. આ પ્રોગ્રામથી અમેરિકામાં રહેતા લગભગ 5 લાખ યુગલો અને 21 વર્ષથી ઓછી ઉંમરના 50 હજાર બાળકોને ફાયદો થશે. આ પ્રોટેક્શન પ્રોગ્રામનું નામ “પેરોલ ઇન પ્લેસ” રાખવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ હેઠળ એવા લોકોને નાગરિકતા આપવામાં આવશે જેઓ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા … Read more

ભારતના નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ જીત્યો.

ભારતના નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ જીત્યો. વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ ફિનલેન્ડના તુર્કુમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ગોલ્ડ ટૂર 2024ની મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ ચેમ્પિયનશિપ પાવો નુર્મી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. તેણે 85.97 મીટર સુધી બરછી ફેંકી આ ગોલ્ડ મેડલ મેળવ્યો. નીરજ ચોપરા 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી પેરિસ ઓલિમ્પિક … Read more

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝે પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા.

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝે પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા. ICC T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાનિસ્તાનને 104 રનથી હરાવ્યું. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા જે વર્લ્ડ કપનો આ સૌથી મોટો સ્કોર હતો. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 16.2 ઓવરમાં 114 રન બનાવીને ઓલઆઉટ … Read more

દિલ્હી એરપોર્ટ પર મુસાફરો માટે ઓછા સમયમાં ચેક ઈન પૂર્ણ કરવા માટેની સેલ્ફ સર્વિસ સુવિધા શરૂ કરવામાં આવી.

દિલ્હી એરપોર્ટ પર મુસાફરો માટે ઓછા સમયમાં ચેક ઈન પૂર્ણ કરવા માટેની સેલ્ફ સર્વિસ સુવિધા શરૂ કરવામાં આવી. આ સુવિધાથી હવે મુસાફરો સામાનને સ્વ-ટેગ કરી શકશે અને ઓછા સમયમાં ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના બોર્ડિંગ પાસ પણ પ્રિન્ટ કરી શકશે. દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપની DIAL દ્વારા શરૂ કરવામાં આવેલ સેલ્ફ-સર્વિસ સિસ્ટમની હેઠળ ઇન્સ્ટન્ટ … Read more

દિલ્હી એરપોર્ટ પર મુસાફરો માટે ઓછા સમયમાં ચેક ઈન પૂર્ણ કરવા માટેની સેલ્ફ સર્વિસ સુવિધા શરૂ કરવામાં આવી.

દિલ્હી એરપોર્ટ પર મુસાફરો માટે ઓછા સમયમાં ચેક ઈન પૂર્ણ કરવા માટેની સેલ્ફ સર્વિસ સુવિધા શરૂ કરવામાં આવી. આ સુવિધાથી હવે મુસાફરો સામાનને સ્વ-ટેગ કરી શકશે અને ઓછા સમયમાં ચેક-ઇન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમના બોર્ડિંગ પાસ પણ પ્રિન્ટ કરી શકશે. દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપની DIAL દ્વારા શરૂ કરવામાં આવેલ સેલ્ફ-સર્વિસ સિસ્ટમની હેઠળ ઇન્સ્ટન્ટ … Read more

સરોદ વાદક રાજીવ તારનાથનું 91 વર્ષની વયે નિધન.

સરોદ વાદક રાજીવ તારનાથનું 91 વર્ષની વયે નિધન. તેઓ અલી અકબર ખાનના શિષ્ય હતા. તેઓએ અંગ્રેજી સાહિત્યમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે સંસ્કાર, કંચના સીતા અને કડવુ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી કન્નડ ફિલ્મો માટે સંગીત આપ્યું છે. તેમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સના વર્લ્ડ મ્યુઝિક … Read more

ભારત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી પહેલ પર બીજી વાર્ષિક મીટિંગ યોજાઈ.

ભારત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી પહેલ પર બીજી વાર્ષિક મીટિંગ યોજાઈ. ભારત અને યુએસ વચ્ચે ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી ડાયલોગ (iCET) પર બીજી વાર્ષિક મીટિંગ 17 જૂનના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ બાદ અમેરિકન અધિકારીની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ બેઠક દરમિયાન યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ)ની 7મી વાર્ષિક લીડરશિપ … Read more

ભારતનું પ્રથમ સંરક્ષણ “India Defense Index Fund ETF” લોન્ચ કરવામાં આવ્યું.

ભારતનું પ્રથમ સંરક્ષણ “India Defense Index Fund ETF” લોન્ચ કરવામાં આવ્યું. એસેટ મેનેજમેન્ટ કંપની મોતીલાલ ઓસવાલ એટલે કે AMC દ્વારા 13 જૂનના રોજ ‘મોતીલાલ ઓસવાલ નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ’ લોન્ચ કરવામાં આવ્યું. આ ડિફેન્સ ઈન્ડેક્સ ફંડ આજથી ખુલ્યું છે અને 24 જૂન, 2024ના રોજ બંધ થશે. તે એક ઓપન-એન્ડેડ ફંડ છે, જે નિફ્ટી ઈન્ડિયા … Read more

ઓસ્ટ્રેલિયાની સ્વિમર ટિટમસે સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

ઓસ્ટ્રેલિયાની સ્વિમર ટિટમસે સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક ટ્રાયલ્સ ખાતે, સ્વિમર એરિયાન એલિઝાબેથ ટિટમસે મહિલાઓની 200 મીટર ફ્રી સ્ટાઇલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ટિટમસે સ્વિમિંગ રેસ 1 મિનિટ 52.23 સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ જીત્યો. ઓસ્ટ્રેલિયન સ્વિમર એરિયાન એલિઝાબેથ ટિટમસનો જન્મ સપ્ટેમ્બર 7, 2000ના રોજ થયો હતો. તેણીએ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના જ દેશની મોલી … Read more