Police Constable Mock Test 2

Police Constable Mock Test 2

Police Constable Mock Test 2 :- આવનાર પોલીસ કોન્સ્ટેબલની ભરતીને ધ્યાનમા લઇ ને આ સીરીઝ ચાલુ કરવામાં આવેલ છે. જેમા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ના અભ્યાસક્રમને અનુલક્ષીને પ્રશ્નો તૈયાર કરવામાં આવેલ છે. અમારી ટીમ દ્વારા બનાવવામાં આવેલ પ્રશ્નો ધણીબધી પરીક્ષાઓમા પુછાયેલ છે.

અહીં પોલીસ કોન્સટેબલની મોક ટેસ્ટ નંબર ૨ મુકવામાં આવેલ છે. જેમાં ૩૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સટેબલની પરીક્ષાના સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સટેબલની નિયમિત ટેસ્ટ આપવામાં માટે અમારી વેબસાઇટ gpscquiz.in ની સમયાંતરે મુલાકાત લેતી રહેવી.

Test Name :Police Constable (ગુજરાત)
Test number :2
Question :30
Type:MCQ

Police Constable Mock Test 2 MCQ

1➤ સ્થાપત્યકાર શ્રી પ્રભાશંકર સોમપુરાનું પૂર્ણ નામ શું છે?
A. પ્રભાશંકર નંદશંકર સોમપુરા
B. પ્રભાશંકર ધનાભાઈ સોમપુરા
C. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
D. પ્રભાશંકર રતીલાલ સોમપુરા

2➤ સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો?
A. ટંકારા મોરબી
B. જમશેદપુર, કલકત્તા
C. કટક, ઓડિશા
D. ચંદીગઢ

3➤ Q-12
A. could not
B. are not
C. shall not
D. will not

4➤ 319ના ત્રણ ગણા કેટલા થાય?
A. 320
B. 357
C. 919
D. 360

5➤ નીચેનામાંથી ક્યો રોગ બેક્ટેરિયાથી થતો નથી?
A. ડિપ્થેરીયા
B. પ્લેગ
C. કોલેરા
D. અછબડા

6➤ નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ………. હોય છે.
A. 16
B. 22
C. 28
D. 32

7➤ પોતાના હકની રકમ – શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
A. દાપુ
B. અદમ્ય
C. દુર્લભ
D. બીબું

8➤ લોકમાન્ય તિલકે 1916 માં કઈ જગ્યાએ હોમરુલ લીગની સ્થાપના કરી હતી ?
A. કાનપુર
B. નાગપુર
C. લાહોર
D. આપેલ પૈકી એકપણ નહી

9➤ કેલેન્‍ડર બાબતે ક્યું વિધાન અયોગ્ય (ખોટું) છે?
A. કોઈ સામાન્ય વર્ષ જે વારથી ચાલુ થાય તે જ વારથી પુરું થાય છે.
B. લીપ વર્ષ જે વારથી ચાલુ થાય તે જ વારથી પુરું થાય છે.
C. ઉપરોક્ત બન્ને
D. ઉપરોક્ત પૈકી એકપણ નહી

10➤ દાત ની રચના અને દાતના વિભાગોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા. ………………. ?A ઓડોન્ટોલોજીB એન્થ્રોપોલોજીC ઓસ્ટીયોલોજીD ડેન્ટોલોજી
A. A ઓડોન્ટોલોજી
B. B એન્થ્રોપોલોજી
C. C ઓસ્ટીયોલોજી
D. D ડેન્ટોલોજી

11➤ 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાતા પવનને ……….. કહે છે.
A. ચક્રવાત
B. વાવાઝોડું
C. ઉપરોક્ત બન્ને
D. ઉપરોક્ત પૈકી એકપણ નહી

12➤ NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અધ્યક્ષ કોણ હોય છે?
A. A રાષ્ટ્રપતિ
B. B ઉપરાષ્ટ્રપતિ
C. C વડાપ્રધાન
D. D આપેલ પૈકી એકપણ નહિ

13➤ Look! That man . . . . . . to open the door of your car.
A. A. tries
B. B. has been trying
C. C. tried
D. D. is trying

14➤ રૂપિયા 5000 નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે?
A. 250
B. 450
C. 540
D. આપેલ પૈકી એકપણ નહી

15➤ ઘણા સમયથી જેની રાહ જોતા હતા તે ઘડીછેવટેઆવી ગઈ.- ઉપરોક્ત વાક્યમાં અધોરેખિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
A. નિશ્ચયવાચક
B. ક્રમવાચક
C. સમયવાચક
D. સ્થળવાચક

16➤ તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ” કૃષિ વૈવિધ્યકરણ યોજના ” 2022 -23 ………. થી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો ?A  ગાંધીનગરB રાજકોટC નવસારીD પાલનપુર
A. A  ગાંધીનગર
B. B રાજકોટ
C. C નવસારી
D. D પાલનપુર

17➤ તાજેતરમાંદ્વારા લોન્ચ થયેલ G-20 ના લોગોમાં કમળના ફૂલને સ્થાન આપવામાં આવ્યું છે.
A. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
B. ગૃહમંત્રી અમિત શાહ
C. વિદેશ મંત્રી એસ. જયશંકર
D. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

18➤ ત્રિપુરાની રાજધાની જણાવો?
A. અગરતલા
B. ભોપાલ
C. ઈટાનગર
D. ગંગટોક

19➤ કલ્યાણ રાજ્યનો ખ્યાલ બંધારણમાં ……… માં સમાવિષ્ટ છે.
A. રાજ્યનિતીના માર્ગદર્શક સિદ્ધાંંત
B. આમુખ
C. મૂળભૂત અધિકાર
D. પાંચમી અનુસૂચિ

20➤ રૂઢિપ્રયોગનો અર્થ આપો.નેવાના પાણીએ હાથ ધોવા.
A. યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો
B. ઘુંઘવાઈ જઉ
C. સહાય મેળવવા આગળ વધવું
D. કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો

21➤ ગુજરાતનું બીજું સાયન્સ સિટી …………… શહેરમાં શરૂ કરવામાં આવશે.
A. રાજકોટ
B. સુરત
C. વડોદરા
D. પાલનપુર

22➤ વિનોદિની નીલકંઠ રચિત વાર્તાસંગ્રહ નીચેનાપૈકી ક્યો છે?
A. આરસીની ભીતર
B. શિશુરંજના
C. મેંદીની મંજરી
D. સફરચંદ

23➤ they late, they might have faced problems.
A. Had, left
B. Did, leave
C. May, Left
D. if, left

24➤ Ours . . . . . very regular class.
A. A. are
B. B. is
C. C. doesn’t
D. D. have

25➤ After six months, you can also speak in French . . . . . me.
A. A. around
B. B. like
C. C. without
D. D. about

26➤ નીચે આપેલ સાહિત્યકારો અને તેના જન્મસ્થળની જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે?
A. નટવરલાલ પ્રભુલાલ બુચ – ગોંડલ
B. ધના ભગત – ધોળા, ભાવનગર
C. વિનાયક નરહરિ ભાવે (વિનોબા ભાવે) – ગાગોદા, રાયગઢ, મહારાષ્ટ્ર
D. ચુનીલાલ મડિયા – મોરબી

27➤ એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 30%નો ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળ ……….
A. 12% વધે છે.
B. 12% ઘટે છે.
C. 16% વધે છે.
D. 16% ઘટે છે.

28➤ જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે ‘- એવો અર્થ કઈ કહેવત રહેલો છે?
A. A ખાળે ડુચા અને દરવાજા મોકળા
B. B ડૂબતો માણસ તરણું પકડે
C. C પેટનો બળ્યો ગામ બાળે
D. D ખાલી ચણો વાગે ઘણો

29➤ એક વેપારી 120 પેન રુપિયા 1200માં ખરીદે છે અને 120 રૂપિયા પ્રતિ ડઝન વેચે છે તો વેપારીને કેટલો નફો કે નુકશાન થશે?
A. 20% નફો થશે.
B. 20% નુકશાન થશે
C. નહિ નફો કે નહિ નુકસાન
D. ઉપરોક્ત પૈકી એકપણ નહી.

30➤ કઈ બે પ્લેટના ટકરાવ થકી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ થયું?
A. ઈન્‍ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ
B. ઈન્‍ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટ
C. ઉત્તર અમેરિકન પ્લેટ અને યુરેશિયન પ્લેટ
D. ઈન્‍ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને આફ્રિકન પ્લેટ

આ સીરીઝના રેગ્યુલર અપડેટ મેળવવા માટે અહિયા ક્લિક કરી અમારા ટેલીગ્રામ ચેનલમાં જોડાઇ જવુ.

1 thought on “Police Constable Mock Test 2”

Leave a Comment