Police Constable Mock Test 1

Police Constable Mock Test 1

Police Constable Mock Test 1 : આવનાર પોલીસ કોન્સ્ટેબલની ભરતીને ધ્યાનમા લઇ ને આ સીરીઝ ચાલુ કરવામાં આવેલ છે. જેમા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ના અભ્યાસક્રમને અનુલક્ષીને પ્રશ્નો તૈયાર કરવામાં આવેલ છે. અમારી ટીમ દ્વારા બનાવવામાં આવેલ પ્રશ્નો ધણીબધી પરીક્ષાઓમા પુછાયેલ છે.

અહીં પોલીસ કોન્સટેબલની મોક ટેસ્ટ નંબર ૧ મુકવામાં આવેલ છે. જેમાં ૩૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સટેબલની પરીક્ષાના સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સટેબલની નિયમિત ટેસ્ટ આપવામાં માટે અમારી વેબસાઇટ gpscquiz.in ની સમયાંતરે મુલાકાત લેતી રહેવી.

Test Name :Police Constable (ગુજરાત)
Test number :1
Question :30
Type:MCQ

Police Constable Mock Test 1 MCQ Questions

1➤ વાક્ય અને તેના કૃદંતનો પ્રકારના જોડકાં પૈકી ક્યું અયોગ્ય છે?
A. વેચેલી વસ્તુ કોણ પાછી લે? – ભૂત કૃદંત
B. રમતો છોકરો ક્યાં ગયો? – વર્તમાન કૃદંત
C. તે આવવાનો હતો, હમાણાં આવશે. – હેત્વર્થ કૃદંત
D. આ પુસ્તક વાંચવું મને ગમશે. – સામાન્ય કૃદંત

2➤ સમાસ ઓળખાવો – “ખગ”
A. કર્મધારય
B. ઉપપદ
C. અવ્યવીભાવ
D. બહુવ્રીહિ

3➤ શાંતિ અને વિકાસ માટેના વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
A. 11 નવેમ્બર
B. 12 નવેમ્બર
C. 10 નવેમ્બર
D. 9 નવેમ્બર

4➤ નીચે આપેલા પૈકી કઈ જોડ ખોટી છે?
A. સિંગલીલા : પશ્ચિમ બંગાળ
B. મૂદુમલાઈ : તામિલનાડુ
C. નામદાફા : આસામ
D. કુનો : મધ્યપ્રદેશ

5➤ જંજિરા અને સિંહગઢના કિલ્લાઓ ક્યા રાજ્યમાં આવેલ છે?
A. મધ્યપ્રદેશ
B. મહારાષ્ટ્ર
C. આંધ્રપ્રદેશ
D. હિમાચલપ્રદેશ

6➤ ઘનતાનું પારીમાણિક સૂત્ર જણાવો.
A. M1L-3T0
B. M1L3T2
C. M0L2T2
D. M1L3T-2

7➤ “ગૃહે વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે”- છંદ ઓળખો.
A. પૃથ્વી
B. શિખરિણી
C. હરિણી
D. મંદાક્રાંતા

8➤ જિલ્લા પંચાયત્ની પ્રથમ બેઠક ની તારીખ કોણ નક્કી કરે છે?
A. T.D.O
B. D.D.O
C. DY. D.D.O
D. વીકાસ કમિશનર

9➤ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કઈ કલમ અંતર્ગત ગુજરાત રાજ્ય પંચાયત પરિષદની જોગવાઈ કરવામાં આવેલ છે ?
A. કલમ 266
B. કલમ 46
C. કલમ 226
D. કલમ 162

10➤ નીચેનામાંથી ક્યું શબ્દજૂથ સમાનાર્થી શબ્દોનું બનેલું છે?
A. તવંગર, કામના, અત્યંત
B. મિહિર, કમળ, રાજીવ
C. રાજીવ, ભવન, સદન
D. શાખ, ખ્યાતિ, કીર્તિ

11➤ નગરપાલિકાનાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
A. મેયર
B. પ્રમુખ
C. ચિફ કમિશનર
D. ચિફ ઓફિસર

12➤ નીચેના વિધાન ચકાસો.ગૃહમંત્રી હોદ્દાની રૂએ નિતી આયોગનાં સભ્ય હોય છે.કૃષિ મંત્રી હોદ્દાની રૂએ નિતી આયોગનાં સભ્ય હોય છે.રેલવે મંત્રી નિતી આયોગનાં સભ્ય હોતા નથી.હાલના નિતી આયોગના અધ્યક્ષ સુમન બેરી છે.ઉપરોક્ત પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સત્ય છે.
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 2, 3 અને 4
C. ફક્ત 1 અને 2
D. ફક્ત 1 અને 4

13➤ નીચેનામાંથી કઈ સંખ્યા અન્ય સંખ્યાઓ સાથે સામ્યતા ધરાવતી નથી? 25, 81, 125, 169, 289
A. 25
B. 81
C. 125
D. 169

14➤ સરપંચ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર ……….. વર્ષ હોવી જોઈએ.
A. 18
B. 21
C. 25
D. 30

15➤ તાજેતરમાં વિજય હજારે ટ્રોફી ફાઈનલમાં કઈ ટીમ વિજેતા બની ?
A. કેરળ
B. ગોવા
C. મહારાષ્ટ્ર
D. સૌરાષ્ટ્ર

16➤ બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા.
A. રોજગાર વિનિમય કેન્દ્ર
B. મોડેલ કેરિયર સેન્ટર
C. શ્રમ મંત્રાલય
D. ગ્રામ પંચાયત

17➤ મૈત્રકવંશના શાસકો કયો ધર્મ પાળતા હતા?
A. A શૈવ
B. B બૌદ્ધ
C. C વૈષ્ણવ
D. D આપેલ પૈકી એકપણ નહી

18➤ ડૉ. બી. આર. આંબેડકરે ભારતિય બંધારણના જે હોદ્દા ને અમેરિકન રાષ્ટ્રપતિના હોદ્દા સાથે સરખાવ્યો હતો તે હોદ્દો એટલે દેશના ……… નો હોદ્દો.
A. પ્રધાનમંત્રી
B. રાષ્ટ્રપતિ
C. ઉપરાષ્ટ્રપતિ
D. ઉપરોક્ત પૈકી એકપણ નહી

19➤ ધીરુબહેન પટેલ રચીત “જાવલ” કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
A. નવલકથા
B. ટૂંકી વાર્તાનો સંગ્રહ
C. એકાંકી સંગ્રહ
D. બાળસાહિત્યનું પુસ્તક

20➤ નીચે આપેલ હિમાલયની વિવિધ પર્વત શ્રેણીઓને દક્ષિણથી ઉત્તરનાં ક્રમમાં ગોઠવો.લદાખ શ્રેણીકારાકોરમ શ્રેણીપીરપંજાલ શ્રેણીઝાસ્કર શ્રેણી
A. 3, 4, 1, 2
B. 3, 1, 4, 2
C. 2, 1, 4, 3
D. 2, 4, 1, 3

21➤ જો ત્રણ વર્ષ પહેલા A અને B ની ઉંમર અનુક્રમે 8 વર્ષ અને 6 વર્ષ હોય તો ત્રણ વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થશે?
A. 20
B. 24
C. 28
D. એકપણ નહી

22➤ નીચેનામાંથી અલગ પડતું ક્રિયાવિશેષણ ઓળખો.
A. હંમેશા
B. નિયમિત
C. એકાએક
D. તરત

23➤ રાકાપોશી એ કઈ શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે?
A. કારાકોરમ શ્રેણી
B. લદ્દાખ શ્રેણી
C. ઝાસ્કર શ્રેણી
D. હિમાંચલ શ્રેણી

24➤ સ્થાપત્યકાર શ્રી પ્રભાશંકર સોમપુરાનું પૂર્ણ નામ શું છે?
A. પ્રભાશંકર નંદશંકર સોમપુરા
B. પ્રભાશંકર ધનાભાઈ સોમપુરા
C. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
D. પ્રભાશંકર રતીલાલ સોમપુરા

25➤ સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો?
A. ટંકારા મોરબી
B. જમશેદપુર, કલકત્તા
C. કટક, ઓડિશા
D. ચંદીગઢ

26➤ 319ના ત્રણ ગણા કેટલા થાય?
A. 320
B. 357
C. 919
D. 360

27➤ નીચેનામાંથી ક્યો રોગ બેક્ટેરિયાથી થતો નથી?
A. ડિપ્થેરીયા
B. પ્લેગ
C. કોલેરા
D. અછબડા

28➤ નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી ………. હોય છે.
A. 16
B. 22
C. 28
D. 32

29➤ પોતાના હકની રકમ – શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
A. દાપુ
B. અદમ્ય
C. દુર્લભ
D. બીબું

30➤ લોકમાન્ય તિલકે 1916 માં કઈ જગ્યાએ હોમરુલ લીગની સ્થાપના કરી હતી ?
A. કાનપુર
B. નાગપુર
C. લાહોર
D. આપેલ પૈકી એકપણ નહી

આ સીરીઝના રેગ્યુલર અપડેટ મેળવવા માટે અહિયા ક્લિક કરી અમારા ટેલીગ્રામ ચેનલમાં જોડાઇ જવુ.

Police Constable Mock Test 1

1 thought on “Police Constable Mock Test 1”

Leave a Comment