‘Titanic’ અને ‘Lord of the Rings’ના અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે નિધન.
- તેઓ Titanic ફિલ્મમાં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.
- તેઓએ વર્ષ 1997માં ‘Titanic’ અને વર્ષ 2003માં ‘Lord of the Rings’માં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- ઉપરાંત તેઓએ તેની 50 વર્ષની અભિનય કારકિર્દીમાં ટીવી અને થિયેટરમાં પણ કામ કર્યું હતું.
- તેઓ ‘Gandhi’, ‘The Boys from County Clare’ અને ‘The Scorpion King’ સહિત ઘણી હિટ ફિલ્મોનો ભાગ રહ્યા હતા.
- વર્ષ 2004માં તેઓને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેઓ BAFTA, Critics’ Choice અને Emmy જેવા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોમાં નામાંકિત થયા હતા.
Category: Current Affairs Detailed in Gujarati