RBI દ્વારા તાત્કાલિક અસરથી આર લક્ષ્મીકાંત રાવને Executive Director (ED) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- તેઓ અગાઉ રેગ્યુલેશન વિભાગમાં ચીફ જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા.
- ED તરીકે તેઓ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, માહિતી અધિકાર અધિનિયમ અને સંચાર વિભાગનું ધ્યાન રાખશે.
- તેઓ Indian Institute of Banking and Finance (IIBF) ના પ્રમાણિત સહયોગી પણ છે.
- તેમણે NBFC રેગ્યુલેશન, બેંકોના સુપરવિઝન અને કન્ઝ્યુમર પ્રોટેક્શનમાં કામ કર્યું છે.
- તેઓએ RBI ચેન્નાઈમાં બેન્કિંગ ઓમ્બડ્સમેન તરીકે પણ કાર્ય કરેલ છે.
- તેઓ લખનૌમાં ઉત્તર પ્રદેશના પ્રાદેશિક નિર્દેશક તરીકે તૈનાત હતા.
Category: Current Affairs Detailed in Gujarati