Police Constable Mock Test 3
Police Constable Mock Test 3 :
આવનાર પોલીસ કોન્સ્ટેબલની ભરતીને ધ્યાનમા લઇ ને આ સીરીઝ ચાલુ કરવામાં આવેલ છે. જેમા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ના અભ્યાસક્રમને અનુલક્ષીને પ્રશ્નો તૈયાર કરવામાં આવેલ છે. અમારી ટીમ દ્વારા બનાવવામાં આવેલ પ્રશ્નો ધણીબધી પરીક્ષાઓમા પુછાયેલ છે.
અહીં પોલીસ કોન્સટેબલની મોક ટેસ્ટ નંબર ૩ મુકવામાં આવેલ છે. જેમાં ૩૦ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સટેબલની પરીક્ષાના સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સટેબલની નિયમિત ટેસ્ટ આપવામાં માટે અમારી વેબસાઇટ gpscquiz.in ની સમયાંતરે મુલાકાત લેતી રહેવી.
Test Name : | Police Constable (ગુજરાત) |
Test number : | 3 |
Question : | 30 |
Type: | MCQ |
Police Constable Mock Test 3 MCQ
1➤ જો કોઇ ચોરસની બાજુની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલા ટકા થશે?A. 0.4
B. 1.4
C. 0.44
D. 1.44
2➤ ચોપડાની ઈન્દ્રજાળ’ નામે આત્મકથાખંડ કોનો છે?
A. પન્નાલાલ પટેલ
B. રાજેન્દ્ર શાહ
C. ચંદ્રકાંત પંડ્યા
D. જયંત પાઠક
3➤ An honest man always ………… the truth.
A. speaks
B. speak
C. spoke
D. speaking
4➤ ત્રિકોણની ત્રણ બાજુઓના માપનો ગુણોત્તર 1/2 : 1/3 : 1/4 છે. તેની પરિમિતી 104 સેમી હોય તો સૌથી ટૂંકી બાજુની લંબાઈ કેટલી હશે?
A. 48 સેમી
B. 24 સેમી
C. 32 સેમી
D. 68 સેમી
5➤ જ્યારે સંખ્યા x ને 4/x માં ઉમેરવામાં આવે ત્યારે પરીણામ 4 મળે છે તો x = ?
A. 3
B. 4
C. 2
D. 8
6➤ કપિલવસ્તુની બાજુમાં ………….. નામના એક સંતનો આશ્રમ હતો જે ગૌતમ બુદ્ધના ગુરુ હતા.
A. આલારકલામ
B. વજ્જ
C. છન્ન
D. કંજ
7➤ રાજ્ય અને રાજ્યપાલની કઈ જોડ ખોટી છે?
A. રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર : (બિહાર)
B. એલ.ગણેશન : (નાગાલેન્ડ)
C. ફાગૂ ચૌહાણ : (મેઘાલય)
D. ગુલાબચંદ કટારિયા : (મહારાષ્ટ્ર )
8➤ નીચેનામાંથી સાચી જોડણી શોધો.
A. સાથીયો
B. વરીયાળિ
C. ખાસીયત
D. દરિયો
9➤ દક્ષિણમાં તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે. ચેર વંશનો સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો?
A. અયન
B. સેતુંગવન
C. રાજેન્દ્ર પ્રથમ
D. રાજરાજ પ્રથમ
10➤ We don’t know …………. he will agree to our proposal or not.
A. if
B. that
C. whether
D. either
11➤ WI-MAX ટેકનોલોજી નીચેનામાંંથી કોની સાથી સંબંધ ધરાવે છે?
A. બાયો-ટેકનોલોજી
B. સ્પેસ ટેકનોલોજી
C. મિસાઈલ ટેકનોલોજી
D. કોમ્યુનિકેશન ટેકનોલોજી
12➤ ઈ.સ. 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કોણે કરી?
A. વિલિયમ બેન્ટિક
B. લોર્ડ ડેલહાઉસી
C. એલેકઝાન્ડર ડફ
D. વેલેસ્લી
13➤ How did this ………… broken?
A. Be
B. Become
C. Get
D. Was
14➤ સંધિ જોડો.ગદા + આઘાત =
A. ગધાઘાત
B. ગદ્યાઘાત
C. ગદાઘાત
D. આપેલ પૈકી એકપણ નહી
15➤ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકીના કાર્યકાળમા થયેલ મહત્વપૂર્ણ કાર્યો/ઘટનાઓ સંદર્ભે નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી ક્યું/ક્યા ખરું/ખરાં છે?1. બિનસંવર્ણ અને પાંચ વર્ષની મુદત પુરી કરનારા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી.2. KHAM થીયરી આપવા માટે જાણીતા.3. ગુજરાતમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ થઈ.4. 100 જેટલી સિંચાઇ યોજનાઓને મંજૂરી આપી.
A. ફક્ત 1, 2 અને 4
B. ફક્ત 2, 3 અને 4
C. ફક્ત 1, 2 અને 3
D. ફક્ત 1, 3 અને 4
16➤ આપેલ પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?1. મીર્ઝા અઝીઝ કોકા ખાન આઝમ નામથી ઓળખાતો હતો.2. ગુજરાતમાં ટોડરમલે 10 વર્ષ માટે મહેસૂલી પદ્ધતિ નક્કી કરી હતી.3. ભરૂચમાં મસ્જિદ મુર્તઝખાન બુખારીએ બંધાવેલી હતી.
A. ફક્ત વિધાન 1 અને 3
B. ફક્ત વિધાન 2 અને 3
C. વિધાન 1, 2 અને 3
D. આપેલ પૈકી એકપણ નહી.
17➤ I shall go there after I ……… my lessons.
A. Did
B. Am doing
C. Do
D. Have done
18➤ ભારતમાં સૌથી મોટી બાબતો અંગે યોગ્ય જોડકું જોડો.1) સૌથી મોટું ગુફા મંદિરA) સુવર્ણ મંદિર2) સૌથી મોટો ગુરુદ્વારાB) કૈલાસ મંદિર3) સૌથી મોટી પોસ્ટ ઓફિસC) કોલકાતા4) સૌથી મોટું પક્ષી ઘરB) મુંબઈ
A. 1-D,2-C,3-B.4-A
B. 1-B,2-A,3-D,4-C
C. 1-B,2-C,3-D,4-A
D. 1-A,2-B,3-C,4-D
19➤ ત્રણ દોરડાની લંબાઈ ક્રમશઃ 14, 42 તથા 119 મીટર છે. આ તમામને એકસમાન લંબાઈના તૂકટામાં કાપવામાં આવે છે. તો ટૂકડાની મહત્તમ લંબાઈ રાખવામાં આવે તો 119 મીટર લાંબા દોરડાના કેટલા ટૂકડા થશે?
A. 7
B. 14
C. 17
D. 21
20➤ is tokyocity in the world.?
A. the more expensive
B. more expensive
C. the most expensive
D. most expensive
21➤ એક વેપારી 200 રુપિયે કીલો કિંમતનું 40 કિલો અને 300 રૂપિયે કિલો કિંમતનું 40 કિલો અનાજનું મિશ્રણ કરે છે. તથા આ મિશ્રણ રૂપિયા 275 રુપિયે કિલોના ભાવે વેચે છે તો તેને કટલા ટકા નફો કે નુકશાન થશે?
A. 10% ખોટ થશે
B. 15 % ખોટ થશે
C. 10% નફો થશે
D. 15% નફો થશે
22➤ નીચેનામાંથી ક્યું આરસપહાણનું રાસાયણિક સૂત્ર છે?
A. CaCo2
B. CaNo3
C. KaCo3
D. CaCo3
23➤ They ………. dinner at 9 O’clock.
A. always go
B. usually have
C. have usually
D. sometimes
24➤ ચક્રપાણિ’ – સમાસ ઓળખાવો.
A. ઉપપદ
B. બહુવ્રીહિ
C. તત્પુરુષ
D. કર્મધારય
25➤ અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. વર્ + ન = વર્ણ
B. વ્ર + ન = વ્રણ
C. પ્ર + માન = પ્રમાણ
D. પ્ર + નષ્ટ =પ્રણષ્ટ
26➤ બંધારણના ક્યા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે?
A. ભાગ 4
B. ભાગ 5
C. ભાગ 6
D. ભાગ 8
27➤ She ……….. office at 10 pm.
A. reaching
B. reached
C. reaches
D. reach
28➤ મેપા મુન્ડી’ મૂળ કઈ ભાષાનો શબ્દ છે ? જેમાંથી અપભ્રંશ થઈને મેપ શબ્દ બન્યો.
A. લેટિન
B. જાપાની
C. ચીની
D. મણિપુરી
29➤ સાહિત્યકારોની કૃતિ, તેનો પ્રકાર અને કર્તાની કઈ જોડ યોગ્ય નથી?
A. જીભ – હાસ્યનિબંધ – જ્યોતીન્દ્ર દવે
B. તપસ્વી સારસ્વત – ચરિત્રલેખ – મહાદેવભાઈ દેસાઈ
C. પોસ્ટ ઓફિસ – નવલિકા – ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’
D. સહી નથી – ગઝલ – ‘જલન’ માતરી
30➤ જંબાલ – શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
A. A પથ્થર
B. B કાદવ
C. C જંગલ
D. D જંતુ
આ સીરીઝના રેગ્યુલર અપડેટ મેળવવા માટે અહિયા ક્લિક કરી અમારા ટેલીગ્રામ ચેનલમાં જોડાઇ જવુ.