પંચાયતી રાજની પૂર્વભૂમિકા અને ઉદગમ
પંચાયતી રાજની પૂર્વભૂમિકા અને ઉદગમ પંચાયતી શબ્દમાં પંચ અને આયત- રહેઠાણ, નિવાસનો ઉલ્લેખ છે, જે પંચ ત્યાં પરમેશ્વરની પૌરાણિક ઉક્તિ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ગ્રામ પંચાયતનું અસ્તિત્વ વૈદિક કાળ જેટલું પૌરાણિક ગણાય છે, ગંગ અને જમના નદી વચ્ચેના લોકવસવાટ વખતે પૃથુ રાજાએ પંચાયત પદ્ધતિ દાખલ કર્યાનું મનાય છે. મહાભારતના સભાપર્વમાં પંચ અથવા ગ્રામ વડીલોના સ્થાન … Read more