RBI દ્વારા તાત્કાલિક અસરથી આર લક્ષ્મીકાંત રાવને Executive Director (ED) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
RBI દ્વારા તાત્કાલિક અસરથી આર લક્ષ્મીકાંત રાવને Executive Director (ED) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ અગાઉ રેગ્યુલેશન વિભાગમાં ચીફ જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. ED તરીકે તેઓ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, માહિતી અધિકાર અધિનિયમ અને સંચાર વિભાગનું ધ્યાન રાખશે. તેઓ Indian Institute of Banking and Finance (IIBF) ના પ્રમાણિત સહયોગી પણ છે. … Read more