ઉર્દૂ સાહિત્યકાર અબ્દુસલામ અબ્દુરઝાક 83 વર્ષની વયે નિધન.

ઉર્દૂ સાહિત્યકાર અબ્દુસલામ અબ્દુરઝાક 83 વર્ષની વયે નિધન. તેઓ પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી, હતા તેઓ ઉપનામ “સલામ બિન રઝાક”થી વધુ જાણીતા હતા. તેઓને 2004માં તેમના વાર્તા સંગ્રહ ‘શિક્તા બતન કે દર્મિયાં’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેઓનો જન્મ 1941માં રાયગઢ જિલ્લાના પનવેલમાં થયો હતો. તેમની ચાર ડઝનથી વધુ વાર્તાઓ ઓલ ઈન્ડિયા રેડિયો … Read more

DRDO દ્વારા લિક્વિડ RAMJET ઈંધણનું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.

DRDO દ્વારા લિક્વિડ RAMJET ઈંધણનું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ DMSRDE Defence Materials and Stores Research and Development Establishment (DMSRDE) દ્વારા હાથ ધરવામાં આવ્યું. સુપરસોનિક મિસાઈલ માટે RAMJET ઈંધણનો ઉપયોગ કરવામાં આવશે. RAMJET મિસાઇલ એક પ્રોપલ્શન સિસ્ટમ છે, જે RAMJET એન્જિન સિસ્ટમ પર આધારિત છે. RAMJET ઇંધણનું ઉત્પાદન મેસર્સ બીપીસીએલ અને મેસર્સ મિનરલ ઓઇલ કોર્પોરેશન પ્રાઇવેટ … Read more

ઉત્તરાખંડના પૌડીમાં વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવેલું ‘Bambi Bucket’ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

ઉત્તરાખંડના પૌડીમાં વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવેલું ‘Bambi Bucket’ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું. આ ઓપરેશન પૌરીના વનમાં લાગેલી આગને કાબૂમાં લેવા હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી ત્રણ દિવસથી લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ત્રણ દિવસોમાં, MI 17 એ ડોભ શ્રીકોટ, બંગવાડી, અડવાણી અને ચુરકુંડીના જંગલની આગને બુઝાવી … Read more

યુઝવેન્દ્ર ચહલ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.

યુઝવેન્દ્ર ચહલ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. તેણે IPLની રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ઋષભ પંતને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. આ લિસ્ટમાં સ્પિનર પીયૂષ ચાવલા T20 ક્રિકેટમાં 310 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં બીજા સ્થાને, ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના 303 વિકેટ સાથે … Read more

NAI દ્વારા સ્વર્ગસ્થ રફી અહેમદ કિડવાઈના અંગત દસ્તાવેજોનો સંગ્રહ પોતાના હસ્તગત કરવામાં આવ્યો.

NAI દ્વારા સ્વર્ગસ્થ રફી અહેમદ કિડવાઈના અંગત દસ્તાવેજોનો સંગ્રહ પોતાના હસ્તગત કરવામાં આવ્યો. National Archives of India (NAI) દ્વારા પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી, પીડી ટંડન અને અન્ય પ્રતિષ્ઠિત નેતાઓના દસ્તાવેજો સાચવવામાં આવ્યા છે. National Archives of India (NAI) એ ભારત સરકારના અવિદ્યમાન રેકોર્ડ્સનું કસ્ટોડિયન છે અને Public Record Act 1993 ની … Read more

વાઈસ એડમિરલ સંજય ભલ્લાએ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

વાઈસ એડમિરલ સંજય ભલ્લાએ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓને સંજયને 1 જાન્યુઆરી 1989ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓએ 35 વર્ષની કારકિર્દીમાં ઘણા મોટા યુદ્ધ જહાજોમાં નિષ્ણાત તરીકે કામ કર્યું છે જેમાં INS નિશંક, INS તારાગીરી અને INS વ્યાસનો સમાવેશ થાય છે. તેઓને વિશિષ્ટ સેવા બદલ અતિ વિશિષ્ટ સેવા … Read more

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મિખાઇલ મિશુસ્ટિનને દેશના વડાપ્રધાન તરીકે ફરીથી નિયુક્ત કર્યા.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મિખાઇલ મિશુસ્ટિનને દેશના વડાપ્રધાન તરીકે ફરીથી નિયુક્ત કર્યા. રશિયન કાયદા અનુસાર મિખાઇલે 16 જાન્યુઆરી 2020ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. મિખાઇલ મિશુસ્ટીને આ વર્ષે 7 મેના રોજ પીએમ પદેથી કેબિનેટમાં રાજીનામું આપ્યું હતું. ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિને તેઓને ફરીથી વડાપ્રધાન બનાવ્યા. પીએમ બન્યા અગાઉ તેઓ રશિયાની અર્થવ્યવસ્થા સંભાળતા … Read more

ભારતીય મૂળની ઉમા સોફિયા શ્રીવાસ્તવે મિસ ટીન યુએસએ 2023નો ખિતાબ પરત કર્યો.

ભારતીય મૂળની ઉમા સોફિયા શ્રીવાસ્તવે મિસ ટીન યુએસએ 2023નો ખિતાબ પરત કર્યો. 17 વર્ષની ઉમાને સપ્ટેમ્બર 2023માં મિસ ટીન યુએસએ સ્પર્ધાની વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. નેવાડાના રેનો શહેરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેણી ન્યુ જર્સીની પ્રથમ સ્પર્ધક છે જેણે મિસ ટીન યુએસએનો તાજ મેળવ્યો છે. તેણીએ સમગ્ર વિશ્વમાં તમામ ઉંમરના લોકોમાં જાગૃતિ … Read more

ન્યુઝીલેન્ડના બેટ્સમેન કોલિન મુનરો દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરવામાં આવી.

ન્યુઝીલેન્ડના બેટ્સમેન કોલિન મુનરો દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરવામાં આવી. આ નિવૃતિ બાદ પણ તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમમાં પસંદગી ન થતાં તેને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે વર્ષ 2020 થી ન્યૂઝીલેન્ડ માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તેણે ત્રણેય ફોર્મેટને જોડીને 123 આંતરરાષ્ટ્રીય મેચ રમી … Read more

ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલને શ્રીલંકા મેન્સ ટીમના ‘Official Sponsor’ તરીકે નિયુક્ત કરવામાં આવી.

ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલને શ્રીલંકા મેન્સ ટીમના ‘Official Sponsor’ તરીકે નિયુક્ત કરવામાં આવી. શ્રીલંકા ક્રિકેટ દ્વારા ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ના સમયગાળા માટે શ્રીલંકા મેન્સ ટીમના ‘Official Sponsor’ તરીકે નિયુક્ત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અમૂલ તાજેતરમાં જ 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમ સાથે સંકળાયેલું હતુ. … Read more