નોન ક્રીમિલેયર / બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા | non criminal mate jaruri dociment

non criminal mate jaruri dociment : અહીં નોન ક્રીમિલેયર / બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા પુરાવાની યાદી આપવામાં આવી છે. જે તમને ઘણી મદદરૂપ થશે. તમામ સરકારી યોજના માટે જરૂરી પુરાવા ની માહિતી અમારા એપ પર મળી શકશે.

non criminal mate jaruri dociment

1). રહેઠાણનો પુરાવો :

  • અરજદારનું રેશન કાર્ડ
  • અરજદારનું લાઇટ બિલ/વેરાબિલની ખરી નકલ.

2). ઓળખનો પુરાવો

  • અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડની નકલ
  • 2 સાક્ષીના આધાર કાર્ડ

3). જાતિના લગતા પુરાવા (કોઈપણ એક)

  • અરજદારના વાલીનું આવક અંગેનું પ્રમાણપત્ર/દાખલો
  • અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું/એફિડેવિટના ફોર્મમાં 50 રૂ. નો ઇ-સ્ટેમ્પ લગાડવો.

4). સેવા માટે જરૂરી પુરાવા

  • અન્ય જરૂરી પુરાવા (સત્તાધીશ અધિકારીના માંગ્યા મુજબ)
  • તલાટિના અભિપ્રાય નો રિપોર્ટ

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?

મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી.  અથવા દાખલો મેળવવા Digitalgujarat વેબસાઇટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશો.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો : Click here

આ પણ જુઓ