ICG અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે Marine-Grade Aluminium માટે કરાર કરવામાં આવ્યા.
- IGC અને હિન્દાલ્કો વચ્ચેનો કરાર સ્વદેશી મરીન-ગ્રેડ એલ્યુમિનિયમના ઉત્પાદન અને પુરવઠા માટે કરવામાં આવ્યા છે જેમાંથી શિપયાર્ડ જહાજોનું નિર્માણ કરવામાં આવશે.
- આ કરાર ત્રિમાસિક કિંમતો, પુરવઠાની પ્રાથમિકતા અને ટર્નઓવરમાં છૂટછાટ જેવા લાભો પ્રદાન કરશે.
- ભારતીય કોસ્ટ ગાર્ડ દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે કાફલામાં વધુ શિપયાર્ડ જહાજોને સામેલ કરવાની યોજના ધરાવે છે.
- તેમાં સ્વદેશી ઉત્પાદિત મરીન-ગ્રેડ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવશે.
- ICG હાલમાં છીછરા પાણીમાં કાર્યરત 67 એલ્યુમિનિયમ હલ જહાજોનું સંચાલન કરે છે.
- ICG ની સ્થાપના 18 ઓગસ્ટ 1978ના રોજ કરવામાં આવી હતી, તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે.
Category: Current Affairs Detailed in Gujarati