ICG અને USCG વચ્ચેની દરિયાઈ સુરક્ષા કવાયત ‘Sea Defenders-2024’ પૂર્ણ થઈ.
- આ કવાયત 9 માર્ચ, 2024ના રોજ પોર્ટ બ્લેર ખાતે પૂર્ણ થઈ હતી.
- આ કવાયતનો ઉદ્દેશ્ય બંને વચ્ચે દરિયાઈ સહયોગ અને આંતર કાર્યક્ષમતા વધારવાનો હતો.
- આ કવાયતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની શંકાસ્પદ જહાજોનું નિરીક્ષણ કરવા માટે વિઝિટ બોર્ડ સર્ચ એન્ડ સીઝર (VBSS) ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
Category: Current Affairs Detailed in Gujarati