IAF અને ભારતીય સેનાના Kharga Corps દ્વારા ‘Gagan Strike-II’ કવાયત હાથ ધરવામાં આવી.
- ભારતીય સેનાના ખરગા કોર્પ્સે, આર્મીના પશ્ચિમી કમાન્ડના નેજા હેઠળ, પંજાબમાં બહુવિધ સ્થળોએ ભારતીય વાયુસેના (IAF) સાથે ત્રણ દિવસીય સંયુક્ત કવાયત સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી.
- આ કવાયતનો હેતુ સ્ટ્રાઈક કોર્પ્સ દ્વારા ગ્રાઉન્ડ આક્રમણ સાથે વિવિધ ફોર્સ મલ્ટિપ્લાયર્સ અને હેલિકોપ્ટર દ્વારા લાઇવ ફાયરિંગની પ્રેક્ટિસ કરવાનો હતો.
Category: Current Affairs Detailed in Gujarati