Down to earth દ્વારા પોતાનો પર્યાવરણ સંબંધિત વાર્ષિક રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

Down to earth દ્વારા પોતાનો પર્યાવરણ સંબંધિત વાર્ષિક રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

Feature Image

  • આ રિપોર્ટ મુજબ ભારતે વિકાસના નામે છેલ્લા પાંચ વર્ષમાં 90 હજાર હેક્ટર જંગલોકોનો સફાયો કર્યો છે!
  • વર્ષ 1980ના વન સંરક્ષણ અધિનિયમ બન્યા બાદ અત્યાર સુધીમાં 10.26 લાખ હેક્ટર વન્ય જમીનનો ઉપયોગ બદલાયો છે.
  • આ ઉપયોગમાં સૌથી વધુ ડાયવર્ઝન મધ્યપ્રદેશમાં થયું છે.
  • ત્યારબાદ ક્રમશ: રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ વગેરેનો સમાવેશ થાય છે.

Category: Current Affairs Detailed in Gujarati