CWUR દ્વારા 2024 માટે વિશ્વની 2000 શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદી બહાર પાડવામાં આવી.
- Center for World University Rankings (CWUR) દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીને વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા જ્યારે Indian Institute of Management (IIM) અમદાવાદને દેશની શ્રેષ્ઠ સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
- Indian Institute of Science (IIS) 7 સ્થાન નીચે 501માં સ્થાને છે.
- Indian Institute of Technology (IIT) બોમ્બે (568), IIT મદ્રાસ (582), Tata Institute of Fundamental Research (606) પર રહ્યા.
- આ યાદીમાં ભારતની 64 સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- આ રેન્કિંગ લિસ્ટમાં રિસર્ચને સૌથી વધુ માર્ક્સ આપવામાં આવ્યા હતા.
Category: Current Affairs Detailed in Gujarati