સ્વામી વિવેકાનંદ નો પરિચય | swami vivekananda Gujarati | swami vivekananda essay in gujarati
સ્વામિ વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકત્તા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદનનું બાળપણનું નામ ‘નરેંદ્રનાથ દત્ત’ હતું. નરેંદ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી જ શરૂ કર્યો હતો. ઇ.સ 1871માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા અને ઇ.સ 1880માં પ્રેસીડેન્સી કોલેજ (કલકત્તા)માં પ્રવેશ લીધો. બીજા વર્ષે તેઓએ … Read more