02 November 2023 Current Affairs In gujarati
1) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સરદાર પટેલ ગ્રહ ગવર્નન્સ સી.એમ., ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાત કરી છે તેમાં એકેડેમિક પાર્ટનર કોણ બનશે?✅ IIM Ahmedabad➡️ તાજેતરમાં સરદાર પટેલ જન્મ જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં નવીન વિચારોની ઊર્જાના વિનીયોગ માટે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. કેલોશીપ પ્રોગ્રામ′ ની જાહેરાત કરી છે.➡️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે … Read more