12 November 2023 Current Affairs in Gujarati

1) ગુજરાતમાં હાલમાં કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો કાર્યરત છે?✅ 3➡️ જ્યારે હાલમાં ગુજરાતમાં ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો કાર્યરત છે.➡️ વડોદરા શહેરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હોવાની શક્યતા છે, જે શહેરમાંથી ઉપડશે.➡️ રેલ્વે ગુજરાતના વડોદરાથી મહારાષ્ટ્રના પુણેને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનું વિચારી રહી છે.➡️ આ અંગે અંતિમ નિર્ણય પહેલા વડોદરા અને … Read more

11 November 2023 Current Affairs in Gujarati

1) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કેન્દ્રીય મંત્રી, શ્રીમતી, નિર્મલા સીતારમણે, 12 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સેવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું?✅ વાપી➡️ તાજેતરમાં ગુજરાતના વાપીમાં જ્ઞાનધામ શાળામાં ઉત્સવના પ્રસંગે, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી, શ્રીમતી. નિર્મલા સીતારમણે, 12 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સેવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું, જે દેશમાં વેપાર કરવાની સરળતાને વધારવા માટે સરકારની … Read more

10 November 2023 Current Affairs in Gujarati

1) તાજેતરમાં કોના હસ્તે ‘મન કી બાત 1,0’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું?✅ ભુપેન્દ્ર પટેલ➡️ તાજેતરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલેને હસ્તે ‘મન કી બાત 1.0’ પુસ્તકનું વિમોચન થયું હતું.➡️ આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ સંવાદને પ્રાધાન્ય આપતા રહ્યા છે.➡️ તેઓ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ” થકી … Read more

09 November 2023 Current Affairs In Gujarati

1) તાજેતરમાં ગુજરાતની કઈ સંસ્થાની પેટા કંપની ICEM અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત મોનાશ યુનિવર્સિટી વચ્ચે એમઓયૂ કરવામાં આવ્યા છે?✅ GMDC➡️ તાજેતરમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ભારતની અગ્રણી ખાણકામ જાહેર ક્ષેત્રના સાહસોમાંની એક કંપની છે.➡️ તેની પેટાકંપની, ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ ઇનોવેશન ઇન માઇનિંગ (iCEM) અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત મોનાશ યુનિવર્સિટી વચ્ચે એમઓયૂ કરવામાં આવ્યા છે.➡️ આ એમઓયુનો … Read more

08 November 2023 Current Affairs in Gujarati

1) તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે?✅ હર્ષદ ત્રિવેદી➡️ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીનું અંતિમ પરિણામ જાહેર થયું છે. જેમાં હર્ષદ ત્રિવેદી વર્ષ 2024થી 2026 માટે પરિષધ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. હર્ષદ ત્રિવેદીને 512, માધવ રામાનુજને 305 અને પ્રફુલ્લ રાવલને 186 મત મળ્યા હતા.➡️ ચૂંટાયેલા પ્રમુખ હર્ષદ ત્રિવેદી મૂળભૂતપણે દીર્ઘ સમય … Read more

07 November 2023 Current Affairs

1) તાજેતરમાં ગુજરાતના કયા શહેરનું નામ ધરાવતું પ્રથમ નેવી યુદ્ધ જહાજ બનાવવામાં આવ્યું છે?✅ સુરત➡️ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભારતીય નૌકાદળના અધતન યુદ્ધ જહાજ ‘સુરત’ના ક્રેસ્ટનું અનાવરણ કરવામાં આવ્યું.➡️ આ ઇવેન્ટ તે જ શહેરમાં થઇ જેનું નામ યુદ્ધ જહાજનું નામ રાખવામાં આવ્યું છે, જે ભારતીય નૌકાદળ માટે પ્રથમ ઐતિહાસિક છે.➡️ આ સમારોહમાં નૌકાદળના … Read more

06 November 2023 Current Affairs In gujarati

1) તાજેતરમાં કયા જિલ્લામાં આવેલી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ખાતે આદિવાસી અસ્મિતા પર્વ થીમ આધારિત એકતા શિબીરનો આરંભ કરવામાં આવ્યો?✅ પંચમહાલ➡️ તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ખાતે આાિસી અસ્મિતા પર્વ થીમ આધારિત એકતા શિબીરનો આરંભ રાજય શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યો➡️ તેઓએ આ કાર્યક્રમમાં વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, NSS (National Service … Read more

05 November 2023 Current Affairs In gujarati

1) તાજેતરમાં કોને શ્રી સોમનાથ ટ્રસ્ટના (SST)ના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે?✅ નરેન્દ્ર મોદી➡️ તાજેતરમાં ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી શ્રી સોમનાથ ટ્રસ્ટના (SST) ટ્રસ્ટીમંડળની 122મી બેઠકમાં, વર્તમાન અધ્યક્ષ વડાપ્રધાન મોદીને પાંચ વર્ષની મુદત માટે આ પદ માટે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા.➡️ ગુજરાતના ચેરિટી કમિશનર દ્વારા મંજૂર કરાયેલ નિર્ણય, વેરાવળ નજીકના પ્રતિષ્ઠિત સોમનાથ મંદિરના સંચાલનમાં સાતત્ય … Read more

04 November 2023 Current Affairs In gujarati

1) તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કયુ કોમન પોર્ટલ લોન્ચ કર્યું છે?✅ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ➡️ રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક સમાન પોર્ટલ “ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ” કાર્યરત રહેશે.➡️ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો … Read more

03 November 2023 Current Affairs In gujarati

1) તાજેતરમાં ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકની સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ “એવાલ” ગામ પાસે ઈકો ટુરીઝમ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે, તે કયા જિલ્લામાં આવેલું છે?✅ પાટણ➡️ રાજ્યમાં નડાબેટ, ચારણકા સોલારપાર્ક પછી “એવાલ” પણ ટુરિઝમ સાઈટ તરીકે સ્થાન પામશે અને ઈકો ટુરિઝમ સાઇટ પ્રવાસીઓ માટે વિસામો બનશે એમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ … Read more