24 November 2023 Current Affairs in Gujarati

24 November 2023 Current Affairs in Gujarati

1) તાજેતરમાં કોને વર્ષ 2023 માટે તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા?✅ સુશ્રી આરતી અંકલિકર➡️ ગુજરાત સરકાર કલા ક્ષેત્ર અને કલાકારોને પુરસ્કાર અને પ્રોત્સાહનનું પીઠબળ પૂરું પાડી કલાનું જતન અને સંવર્ધન કરવાના ઉદ્દેશ્ય સાથે વડનગર ખાતે તાનારીરી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું.➡️ તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઈને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો … Read more

23 November 2023 Current affairs in Gujarati

23 November 2023 Current affairs in Gujarati

1) તાજેતરમાં ગુજરાત સરકારે કઈ માછલીને ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરી છે?✅ ઘોલ➡️ ગુજરાતે રાજ્યની માછલી તરીકે ઘોલ માછલી (ગોલ્ડ કિશ) પસંદ કરી છે.➡️ વિશ્વ મત્સ્યોયોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટી જાહેરાત કરી છે.➡️ અમદાવાદના સાયન્સ સિટીમાં શરૂ થયેલી પ્રથમ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023માં આ મોટી જાહેરાત કરવામાં આવી હતી.➡️ ગોલ્ડન … Read more

22 November 2023 Current Affairs in Gujarati

22 November 2023 Current Affairs in Gujarati

1) 2023માં અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની કેટલામી આવૃત્તિ 24 થી 26 નવેમ્બરના રોજ યોજાશે?✅ આઠમી➡️ અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ રમણીય સ્થળ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે.➡️ આ વર્ષે ‘સાહિત્ય અને માનવ વિકાસ’ થીમ સાથેના ફેસ્ટિવલનું ઉદ્ઘાટન માનનીય ડૉ. જસ્ટિસ કે જે. ઠાકર, … Read more

20 November 2023 Current Affairs in Gujarati

1) અમદાવાદના કયા રોડને ‘ગૌરવ પથ’ તરીકે ડેવલપ કરવામાં આવશે?✅ આશ્રમ રોડ➡️ અમદાવાદ શહેરની શાન સમા આશ્રમ રોડને પણ વર્ષો બાદ 34 કરોડના જંગી ખર્ચે આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તેમ સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.➡️ ગત ટર્મમાં સીજી રોડ ડેવલપ કરવામાં આવ્યો હતો.➡️ ત્યારબાદ તાજેતરમાં શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ … Read more

19 November 2023 Current Affairs in Gujarati

1) ગુજરાતમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું ઉદ્ઘાટન કર્યું?✅ અંબાજી➡️ ભાઈબીજના શુભ અવસર પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. ત્યાં, તેમણે પ્રાર્થના કરી અને દેવી અંબાના દર્શન કર્યા, ચીખલી ખાતે ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી, અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આદરણીય ઉપસ્થિતિમાં વિકસીત ભારત સંકલ્પ … Read more

18 November 2023 Current Affairs in Gujarati

1) ગુજરાતમાં કયા સ્થળે આગામી 21 અને 22મી નવેમ્બરે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદ યોજાશે?✅ અમદાવાદ➡️ અમદાવાદના સાયન્સ સીટી ખાતે આગામી 21 અને 22મી નવેમ્બરે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદ યોજાશે.➡️ આ પરિષદ પ્રસંગે ટેકનીકલ સત્ર દ્વિપક્ષીય બેઠકો તેમજ મત્સ્યોધોગ ક્ષેત્રે નવકલ્પના જેવા સત્રો યોજાશે તેમજ આ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને ઉત્પાદનો દર્શાવતું પ્રદર્શન પણ યોજાશે.➡️ બે દિવસીય પરિષદમાં … Read more

17 November 2023 Current Affairs in Gujarati

1) તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના દુધાળા ખાતે જળઉત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો?✅ અમરેલી➡️ અમરેલી જિલ્લાના દુધાળા ખાતે 16 નવેમ્બરના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જળઉત્સવ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.➡️ રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા લાઠી તાલુકાના દુધાળા ગામે જળ સંરક્ષણના કાર્યને વધાવવા અને અમરેલી જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા માટે આજથી … Read more

16 November 2023 Current Affairs In Gujarati

1) તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત કેટલામાં ક્રમે છે?✅ પ્રથમ➡️ વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે.➡️ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ … Read more

15 November 2023 Current Affairs in Gujarati

1) ગુજરાતના કેટલા કિકબોક્સર પોર્ટુગલ ખાતે વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે?✅ 3➡️ ગુજરાતના ત્રણ કિકબોક્સર પોર્ટુગલ ખાતે 17 થી 26 નવેમ્બરના રોજ યોજાનારી વર્લ્ડ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2023 (સિનિયર્સ અને માસ્ટર્સ)માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે .➡️ વડોદરાના ઈશિતા ગાંધી, આકાશ ચવ્હાણ અને હર્ષિત વ્યાસ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેશે.➡️ ઇશિતા ગાંધી આ ચેમ્પિયનશિપમાં રમનારી ગુજરાતની … Read more

13-14 November 2023 Current Affairs in Gujarati

1) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કેટલા નવા ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો?✅ 155➡️ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો છે.➡️ આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના હાથે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું..તેમજ તેમની સાથે બેસીને ભોજન લઇને શ્રમિકો સાથે … Read more