Khelo India Para Games 2023 નો Logo અને Mascot Ujjwala લોન્ચ કરવામાં આવ્યા.

Khelo India Para Games 2023 નો Logo અને Mascot Ujjwala લોન્ચ કરવામાં આવ્યા. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર દ્વારા પ્રથમવાર Khelo India Para Games 2023 માટે Logo અને Mascot નું અનાવરણ કરવામાં આવ્યું. Mascot ‘Ujjwala,’ a sparrow’ ગૌરવ અને નિશ્ચયનું પ્રતીક છે. વર્ષ 2018માં ખેલો ઈન્ડિયાની શરૂઆત થઈ ત્યારથી યુથ ગેમ્સ, યુનિવર્સિટી … Read more

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ પરિસરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ પરિસરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ડૉ. ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાય છે, તેઓ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ સમિતિ દ્વારા તેમણે 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં બંધારણ લખવામાં આવ્યું હતું. બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ 26 … Read more

કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું નામ બદલીને ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું નામ બદલીને ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ કરવામાં આવશે. આ અમલ બાદ આયુષ્માન Ayushman Bharat Health and Wellness Centres (AB-HWCs) નું હવે નામ બદલીને ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ રાખવું પડશે અને વધારાના આરોગ્ય સચિવ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશનના નિર્દેશક એલ.એસ. દ્વારા લખાયેલ પત્ર ‘આરોગ્યમ પરમ ધનમ’ ટેગલાઇન લખવી પડશે. … Read more

ન્યુઝીલેન્ડની નવી સરકાર દ્વારા ધૂમ્રપાન પર પ્રતિબંધના કાયદાને રદ કરવામાં આવશે.

ન્યુઝીલેન્ડની નવી સરકાર દ્વારા ધૂમ્રપાન પર પ્રતિબંધના કાયદાને રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડના તત્કાલીન વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્નએ ડિસેમ્બર 2022માં યુવાનોના ધૂમ્રપાન પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમણે તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ મૂકતો ‘ધુમાડો મુક્ત પર્યાવરણ’ કાયદો પસાર કર્યો હતો. આ અંતર્ગત 2008 પછી જન્મેલા લોકો કોઈપણ પ્રકારની સ્મોકિંગ પ્રોડક્ટ ખરીદી શકતા નથી. … Read more

વિદ્યા પિલ્લઈએ સ્નૂકર રેડ 6 ટાઇટલ જીત્યું.

વિદ્યા પિલ્લઈએ સ્નૂકર રેડ 6 ટાઇટલ જીત્યું. આ ટાઇટલ તેને કતારના દોહામાં IBSF 6-રેડ સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનશિપ ખાતે જીતી. તેણીએ ફાઇનલમાં સાથી ભારતીય અનુપમા રામચંદ્રનને 4-1થી પરાજય આપ્યો હતો. Category: Current Affairs Detailed in Gujarati

BCCI દ્વારા રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવવામાં આવ્યો.

BCCI દ્વારા રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવવામાં આવ્યો. તેઓ ભારતીય સિનિયર ટીમના કોચ બનતા પહેલા અંડર-19 અને નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોરના વડા રહી ચૂક્યા છે. ભારતીય ટીમે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ એશિયા કપ 2022 જીત્યો, ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2022 સેમીફાઈનલમાં પહોંચી, સપ્ટેમ્બર 2022માં ભારતે દક્ષિણ આફ્રિકા સામે T20 અને … Read more

ઉત્તરપ્રદેશ દ્વારા ભારતના પ્રથમ ‘Telecom Center of Excellence’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

ઉત્તરપ્રદેશ દ્વારા ભારતના પ્રથમ ‘Telecom Center of Excellence’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ સેન્ટર IIT રૂરકીમાં 30 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપવામાં આવશે. નવા સેન્ટરની મુખ્ય ઉદ્દેશ્ય  ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે. આ સેન્ટર 5G ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના પર ધ્યાન કેન્દ્રિત … Read more

ભારતની અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ દ્વારા 600 ગામા રે બર્સ્ટ (GRB)ની શોધ કરવામાં આવી.

ભારતની અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ દ્વારા 600 ગામા રે બર્સ્ટ (GRB)ની શોધ કરવામાં આવી. અંતરિક્ષ સંશોધન માટેની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ જેેને એસ્ટ્રોનોમી સ્પેસ ટેલિસ્કોપ અને એસ્ટ્રોસેટ પણ કહેવાય છે. એસ્ટ્રોસેટે 2023 ની 22,નવેમ્બરે પૃથ્વીથી કરોડો કિલો મીટરના અંતરે આવેલા મહાવિરાટ સ્ટારના મૃત્યુના તબક્કે બહાર ફેંકાયેલા 600 ગામા રે બર્સ્ટ (GRB) શોધ્યા. … Read more

ગોવાની દિશા નાઈક એરોડ્રોમ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટીંગ ફોર્સ (ARFF) નો ભાગ બનનાર પ્રથમ ભારતીય મહિલા બની.

ગોવાની દિશા નાઈક એરોડ્રોમ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટીંગ ફોર્સ (ARFF) નો ભાગ બનનાર પ્રથમ ભારતીય મહિલા બની. તેણીએ ક્રેશ ફાયર ટેન્ડર ઓપરેશનના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ક્રેશ ફાયર ટેન્ડર ઓપરેટ કરવા માટે નમક્કલ, તમિલનાડુમાં 6 મહિનાની તાલીમ લીધી છે. દિશા નાઈક વર્ષ 2021માં ફાયર વિભાગમાં જોડાઈ હતી. ARFF એ ફાયર … Read more

ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનની અલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કરનાર દેશની ત્રીજી મહિલા ખેલાડી બની.

ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનની અલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ હાંસલ કરનાર દેશની ત્રીજી મહિલા ખેલાડી બની. આ સાથે તેણી તેના ભાઈ આર પ્રજ્ઞાનંદ સાથે વિશ્વની પ્રથમ ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બની. તેણી 2500 ELO રેટિંગ પોઈન્ટને પાર કર્યા બાદ આ સિદ્ધિ હાંસલ કરી અને દેશની 84મી ગ્રાન્ડમાસ્ટર (GM) છે. નેરુ હમ્પી અને ડી હરિકા … Read more