ESA ના ExoMars અને Mars Express મિશન દ્વારા મંગળ પર મોટા પ્રમાણમાં બરફના પાણીની શોધ કરવામાં આવી.

ESA ના ExoMars અને Mars Express મિશન દ્વારા મંગળ પર મોટા પ્રમાણમાં બરફના પાણીની શોધ કરવામાં આવી. આ પહેલીવાર છે જ્યારે મંગળના વિષુવવૃત્ત પાસે બરફની હાજરી મળી આવી છે. મંગળ પર થારસીસ જ્વાળામુખીની ઉપર આ બરફ જામેલ છે. થાર્સિસ એ સમગ્ર સૂર્યમંડળમાં સૌથી ઊંચો જ્વાળામુખી છે જે અંદાજે 4 હજાર કિ.મી. પહોળી અને 10 કિ.મી.ઊંચું … Read more

વિશાખાપટ્ટનમ બંદરે વિશ્વ બેંકના CPPIમાં ટોચનું 20 રેન્કિંગ મેળવ્યુ.

વિશાખાપટ્ટનમ બંદરે વિશ્વ બેંકના CPPIમાં ટોચનું 20 રેન્કિંગ મેળવ્યુ. વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી (VPA) દ્વારા વિશ્વ બેંકના કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ (CPPI)માં 18મું સ્થાન પ્રાપ્ત કર્યું. વિશાખા કન્ટેનર ટર્મિનલ પ્રા.  લિ. (VCTPL) ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવા વિતરણ વધારવામાં.VCTPL એ ક્રેન કલાક દીઠ 27.5 ચાલ, 21.4 કલાકનો ટર્નઅરાઉન્ડ ટાઈમ (TRT) અને ન્યૂનતમ બર્થ નિષ્ક્રિય સમય જેવા મુખ્ય … Read more

વૈજ્ઞાનિકો દ્વારા સૌથી પ્રાચીન નાના વાનરની પ્રજાતિ શોધવામાં આવી.

વૈજ્ઞાનિકો દ્વારા સૌથી પ્રાચીન નાના વાનરની પ્રજાતિ શોધવામાં આવી. આ વાનર ફક્ત નાના બાળકના કદ સુધી વધે છે. વિજ્ઞાનીઓએ સોધેલ આ પ્રજાતિ શોધી 11 મિલિયન વર્ષો પહેલા જીવતી હતી અને માત્ર માનવ બાળકના કદ જેટલી જ વધતી હતી. હાલમાં લુપ્ત થઈ ગયેલી વાંદરાઓની આ પ્રજાતિને બ્યુરોનિયસ મેનફ્રેડશ્મીડી નામ આપવામાં આવ્યું છે, તે જર્મનીમાં બાવેરિયાના હેમરશ્મીડે … Read more

આસામ સરકાર દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્ય મંત્રી નિજુત મોઇના’ યોજના શરૂ કરવામાં આવી.

આસામ સરકાર દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્ય મંત્રી નિજુત મોઇના’ યોજના શરૂ કરવામાં આવી. મુખ્ય મંત્રી નિજુત મોઇના યોજનાના પ્રાથમિક ઉદ્દેશ્યો શિક્ષણ દ્વારા છોકરીઓનું સશક્તિકરણ અને બાળ લગ્ન ઘટાડવાનો છે. મુખ્ય મંત્રી નિજુત મોઇના યોજનાથી રાજ્યની અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ થશે. યોજના હેઠળ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ: ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં નોંધાયેલ કન્યા વિદ્યાર્થીઓને … Read more

ભારતીય સેનાને પ્રથમ સ્વદેશી લોઇટરિંગ દારૂગોળો નાગાસ્ત્ર-1 મળ્યો.

ભારતીય સેનાને પ્રથમ સ્વદેશી લોઇટરિંગ દારૂગોળો નાગાસ્ત્ર-1 મળ્યો. તેને નાગપુરની સોલાર ઈન્ડસ્ટ્રીઝની ઈકોનોમિક્સ એક્સપ્લોઝિવ લિમિટેડ (EEL) દ્વારા બનાવવામાં આવ્યું છે. નાગસ્ત્ર-1 ઘરમાં પ્રવેશ કરીને દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે. નાગાસ્ત્ર-1માં 15 કિલોમીટરની મેન-ઈન-લૂપ રેન્જ અને 30 કિલોમીટરની ઓટોનોમસ મોડ રેન્જ છે. આત્મઘાતી ડ્રોન 1,200 મીટરની ઉંચાઈ પર ચલાવવામાં આવે છે. તેનું વજન 12 કિલો … Read more

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે અજીત ડોવલની નિમણૂક કરવામાં આવી.

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે અજીત ડોવલની નિમણૂક કરવામાં આવી. IPS અધિકારી અજીત ડોભાલને સતત ત્રીજી વખત NSA બનાવવામાં આવ્યા છે. અજીત ડોભાલનો જન્મ 20 જાન્યુઆરી 1945ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો. તેઓ 31 મે 2014ના રોજ પ્રથમ વખત NSA બન્યા હતા. આ પછી, 2019 માં તેઓનો કાર્યકાળ પાંચ વર્ષ માટે … Read more

કેન્દ્ર સરકાર દ્વારા 10મા-12મા બોર્ડની વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડ આપવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા.

કેન્દ્ર સરકાર દ્વારા 10મા-12મા બોર્ડની વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડ આપવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા. આ જાહેરાત મુજબ વિદ્યાર્થિનીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન ફ્રી સેનેટરી પેડ અને રેસ્ટરૂમ બ્રેક્સ મળશે. પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થાપનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર શૌચાલય બનાવવામાં આવશે. ગર્લ સ્ટુડન્ટ્સને પીરિયડ્સ દરમિયાન ક્લાસમાં હાઈજીન મેનેજમેન્ટમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.આ … Read more

શ્રુતિ વોરા 3 સ્ટાર GP જીતનાર પ્રથમ ભારતીય બની.

શ્રુતિ વોરા 3 સ્ટાર GP જીતનાર પ્રથમ ભારતીય બની. શ્રુતિ ગ્રાન્ડ પ્રિકસ ઈવેન્ટ જીતનારી પ્રથમ ભારતીય રાઈડર બની છે. તેણીએ 2014 અને 2022 એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્લોવેનિયાના લિપિકામાં આયોજિત CDI-3 ઈવેન્ટમાં શ્રુતિએ 67.761 પોઈન્ટ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં મોલ્ડોવાની તાતીઆના એન્ટોનેન્કો 66.522 પોઈન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રિયાના જુલિયન ગેરીટ 66.087 પોઈન્ટ સાથે … Read more

અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા T4 એજ્યુકેશન દ્વારાવિશ્વની શ્રેષ્ઠ શાળાઓ 2024ની યાદી બહાર પાડવામાં આવી.

અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા T4 એજ્યુકેશન દ્વારાવિશ્વની શ્રેષ્ઠ શાળાઓ 2024ની યાદી બહાર પાડવામાં આવી. આ યાદીમાં.મધ્યપ્રદેશના રતલામ શહેરની સીએમ રાઇઝ વિનોબા સ્કૂલે આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની 10 શાળાઓમાં ચોથું સ્થાન મેળવ્યું. આ ઉપરાંત વિનોબા સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્રસિંહ રાઠોડની ઇનોવેશન કેટેગરીમાં સ્કૂલ લીડર તરીકે પસંદગી કરવામાં આવી હતી. સીએમ રાઇઝ વિનોબા સ્કૂલને … Read more

NCRB દ્વારા મોબાઈલ એપ ‘NCRB સંકલન ઓફ ક્રિમિનલ લોઝ’ લોન્ચ કરવામાં આવી.

NCRB દ્વારા મોબાઈલ એપ ‘NCRB સંકલન ઓફ ક્રિમિનલ લોઝ’ લોન્ચ કરવામાં આવી. NCRB દ્વારા એક જ જગ્યાએ નવા ફોજદારી કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરતી વ્યાપક માર્ગદર્શિકા તરીકે સેવા આપવા માટે એક મોબાઈલ એપ “એનસીઆરબી સંકલન ઓફ ક્રિમિનલ લોઝ” લોન્ચ કરવામાં આવી. નવા ફોજદારી કાયદા આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે. આ એપ ભારતીય ન્યાય … Read more