BCCI દ્વારા રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સુધી લંબાવવામાં આવ્યો.
- તેઓ ભારતીય સિનિયર ટીમના કોચ બનતા પહેલા અંડર-19 અને નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોરના વડા રહી ચૂક્યા છે.
- ભારતીય ટીમે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ એશિયા કપ 2022 જીત્યો, ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2022 સેમીફાઈનલમાં પહોંચી, સપ્ટેમ્બર 2022માં ભારતે દક્ષિણ આફ્રિકા સામે T20 અને ODI શ્રેણી જીતી.
- આ ઉપરાંત રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી જીતી હતી અને હાલમાં જ ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી.
Category: Current Affairs Detailed in Gujarati