Gujarat Police Constable Mock Test In Gujarati

Gujarat Police Constable Mock Test Gujarat Police Constable Mock Test (MCQ) is the series which is very useful for passing government job in gujarat. we are here to provide you best of best quiz in free in our Website gpscquiz.in. we will cover whole police constable syllabus in this series so stay tuned and give … Read more

પંચાયતીરાજની વિવિધ સમિતીઓ

પંચાયતીરાજની વિવિધ સમિતીઓ કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ જાહેર આરોગ્ય સમિતિ જાહેર બાંધકામ સમિતિ અપીલ સમિતિ વીસ મુદ્દા અમલીકરણ સમિતિ વીસ મુદ્દાની યાદી (1) ગ્રામીણ ગરીબાઈનો પ્રતિકાર(2) વરસાદ આધારિત કૃષિ માટેની વ્યૂહરચના(3) સિંચાઈના પાણીનો વધુ સારો ઉપયોગ (4) મબલખ પાક(5) જમીન સુધારણાનો અમલ(6) ગ્રામીણ મજૂરો માટે ખાસ કાર્યક્રમ(7) પીવાનું સ્વચ્છ પાણી(8) સર્વ માટે … Read more

પંચાયતની સમિતિઓ

પંચાયતની સમિતિઓ ગ્રામ પંચાયતની સમિતિઓ(અ) ફરજિયાત બનાવવાની સમિતિઓ (1) સામાજિક ન્યાય સમિતિ અને (2) પાણી સમિતિ અને(બ) મરજિયાત સમિતિ (1)કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ સભ્ય સંખ્યા પાંચથી વધુ નહીં, મુદત ગ્રામ પંચાયતના જેટલી જ.  સમિતિની રચના કારોબારી સમિતિ પાણી સમિતિ અન્ય સમિતિઓ તાલુકા પંચાયતની સમિતિઓ કારોબારી સમિતિ  સામાજિક ન્યાય સમિતિ 🔹 સામાજિક સભ્ય સંખ્યા – … Read more

જિલ્લા પંચાયતની રચના

જિલ્લા પંચાયતની રચના જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાંધકામ -જેલ્લા કક્ષાના માર્ગો, પુલો, નાળાં બાંધવા. શિક્ષણ, સમાજ શિક્ષણ કૃષિ અને સિંચાઈ પશુસંવર્ધન : કુટિર અને લધુ ઉદ્યોગ : સમાજ કલ્યાણ – સમાજ સુરક્ષા : જિલ્લા પંચાયતની સત્તાઓ (1) કરવેરા નાંખી શકે છે.(2) તાલુકા પંચાયતના બજેટની ચકાસણી કરીને ભલામણ કરી શકે છે.(૩) જિલ્લા … Read more

તાલુકા પંચાયતની રચના

તાલુકા પંચાયતની રચના વિભિન્ન રાજ્યોમાં તાલુકા પંચાયતનાં વિભિન્ન નામો : જુદા જુદા રાજ્યોમાં તાલુકા પંચાયતના મુખ્ય પદાધિકારી જુદા જુદા નામે ઓળખાય છે. તાલુકા પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતની પ્રથમ બેઠક અને પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી સભ્યો, પ્રમુખ તથા ઉપ-પ્રમુખના હોદ્દાની મુદત તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દાની મુદ્દત પંચાયતની જેટલી જ એટલે કે પાંચ વર્ષની … Read more

પંચાયત મંત્રીની ફરજો અને કાર્યો

પંચાયત મંત્રીની ફરજો અને કાર્યો (1) પંચાયતના બીજા કર્મચારીઓ પર દેખરેખ અને નિયંત્રણ રાખવું.(2) પંચાયતનાં દફ્તરો પોતાની કસ્ટડીમાં રાખવાં.(૩) પંચાયત વર્તી મળેલાં નાણાંને પહોંચ આપી.(4) જરૂરી તમામ પત્રકો અને અહેવાલ તૈયાર કરાવવા.(5) પંચાયતે કરેલ ઠરાવો અને હુકમોનો અમલ કરવો.(6) બાકી લેણાંની વસૂલાત માટે ત્વરિત પગલાં ભરવાં.(7) ઓડિટ નોંધો દ્વારા દર્શાવેલ ક્ષતિઓ કે ખામીઓ દૂર કરવી.(8) … Read more

ગ્રામસભા વિશે તમામ માહિતી ગુજરાતીમાં

ગ્રામસભા ગ્રામ પંચાયતના સરપંચની ફરજો અને સત્તાઓ : નાણાકીય અને હિસાબોને લગતી ફરજો (1) પંચાયત ફંડની કાળજી લેવી અને તેની અભિરક્ષા કરવી.(2) રિફંડ આપવા સહિત પંચાયતના ફંડનો વહીવટ કરવો.(૩) ચેકથી નાણા ઉપાડવા પંચાયતના કુંદનો વહીવટ કરવો.(4) દર માસે મંત્રીના સિલકના હિસાબો ચકાસવા, રજિસ્ટરમાં નોંધ કરવી અને તેનો વિગરવાર અહેવાલ તાલુકા પંચાયતને મોકલી આપવો.(5) પંચાયતે લીધેલ … Read more

ગ્રામ પંચાયતની રચના

ગ્રામ પંચાયતની રચના – છેલ્લી વસતિગણતરી મુજબ 15000 સુધીની વસતિ ધરાવતાં ગામમાં ગ્રામપંચાયત રહેશે.– પંચાયતની સભ્યસંખ્યા 7 થી 15 રહેશે.– 3000 સુધી વસતિ ધરાવતા ગામમાં સભ્ય સંખ્યા 7થી રહેશે ત્યારબાદ વધુ દર એક હજાર અથવા તેના ભાગ માટે વધુ બે સભ્યોની સંખ્યા જિલ્લા કલેકટર નક્કી કરશે.– ગામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યો રહેશે.– સરપંચની ચૂંટણી … Read more

બંધારણમાં પંચાયતી રાજ અંગેની જોગવાઇ

બંધારણમાં પંચાયતી રાજ અંગેની જોગવાઇ કલમ 40 :- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર કલમ 40 પ્રમાણે “ગ્રામ પંચાયતોની રચના કરવા રાજ્ય પગલાં લેશેઅને સ્વરાજના એકમો તરીકે કામ કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકાર આપશે.” કલમ 243 – ગ્રામ પંચાયત મધ્યવર્તી પંચાયત અને જિલ્લા પંચાયતની વ્યાખ્યા અને પંચાયતનો વિસ્તાર ક. ગ્રામસભાની જોગવાઈખ. દરેક રાજ્યમાં ત્રિસ્તરીય … Read more

પંચાયતી રાજ અંગેની કેટલીક મહત્વની સમિતિઓ

પંચાયતી રાજ અંગેની કેટલીક મહત્વની સમિતિઓ બળવંતરાય મહેતા સમિતિ 🔹સરકારે બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ પોતાનો અહેવાલ 24 11 1957ના રોજ સુપરત કર્યો. અહેવાલની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી. 🔹ગ્રામકક્ષાથી જિલ્લાકક્ષા સુધી એકબીજાને સાંકળી ત્રણ સ્તરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સ્થાપના કરવી.🔹ગ્રામ વિકાસની તમામ યોજનાઓનો વહીવટ પંચાયતોને સોંપવો અને 100 ટકા ખર્ચ આપવું.🔹રાજ્ય સરકારના અધિકારોને – … Read more