ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલને શ્રીલંકા મેન્સ ટીમના ‘Official Sponsor’ તરીકે નિયુક્ત કરવામાં આવી.

ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલને શ્રીલંકા મેન્સ ટીમના ‘Official Sponsor’ તરીકે નિયુક્ત કરવામાં આવી.

Feature Image

  • શ્રીલંકા ક્રિકેટ દ્વારા ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ના સમયગાળા માટે શ્રીલંકા મેન્સ ટીમના ‘Official Sponsor’ તરીકે નિયુક્ત કરવામાં આવી.
  • ઉલ્લેખનીય છે કે અમૂલ તાજેતરમાં જ 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમ સાથે સંકળાયેલું હતુ.
  • શ્રીલંકા 3 જૂન, 2024ના રોજ ન્યૂયોર્કમાં દક્ષિણ આફ્રિકાનો સામે પ્રથમ મેચ દ્વારા  ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 અભિયાનની શરૂઆત કરશે.
  • ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 1 થી 29 જૂન દરમિયાન યોજાશે.

Category: Current Affairs Detailed in Gujarati