જાપાને સુલતાન અઝલાન શાહ હોકી કપ જીત્યો.
- જાપાન દ્વારા પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-1થી પરાજય આપવામાં આવ્યો.
- ફાઇનલમાં બંને ટીમો બે-બે ગોલથી બરાબરી પર હોવાથી પેન્લટી શૂટઆઉટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
- ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન 13 વર્ષમાં પ્રથમ વખત ફાઇનલમાં ક્વોલિફાય થયું હતું.
- આ કપ ઇવેન્ટમાં જાપાન 13 પોઈન્ટ સાથે ટોપ પર રહ્યું જેમાં તેણે 4 મેચ જીતી અને માત્ર એક ડ્રો કરી જ્યારે પાકિસ્તાન 11 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું.
Category: Current Affairs Detailed in Gujarati