SCBA ના પ્રમુખ પદનું ચૂંટણીમાં વરિષ્ઠ વકીલ અને રાજનેતા કપિલ સિબ્બલ 1066 મતોથી જીત્યા.
- વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (Supreme Court Bar Association- SCBA)ના પ્રમુખ પદ માટે ચૂંટણી જીત્યા છે તેઓના હરીફ વકીલ પ્રદીપ રાયને 689 વોટ સાથે બીજા અને સિનિયર એડવોકેટ ડૉ. અદિશા અગ્રવાલ ત્રીજા સ્થાને 296 વોટ રહયા હતા.
- કપિલ સિબ્બલે 20 વર્ષ બાદ આ ચૂંટણી લડી હતી.
- તેઓ 1995, 1997 અને 2001માં SCBAના પ્રમુખ હતા.
- કપિલ સિબ્બલનો જન્મ 8 ઓગસ્ટ 1948ના રોજ પંજાબના જલંધર શહેરમાં થયો હતો.
Category: Current Affairs Detailed in Gujarati