પેરિસ ઓલિમ્પિક્સ માટે કુસ્તીબાજોની કોઈ ટ્રાયલ ટેસ્ટ લેવામાં આવશે નહિ.

પેરિસ ઓલિમ્પિક્સ માટે કુસ્તીબાજોની કોઈ ટ્રાયલ ટેસ્ટ લેવામાં આવશે નહિ.

Feature Image

  • Wrestling Federation of India (WFI) ના પ્રમુખ સંજય સિંહ દ્વારા આ જાહેરાત કરવામાં આવી.
  • આ નિર્ણય બાદ વિવિધ કેટેગરીમાં ક્વોટા વિજેતાઓ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
  • કુસ્તીબાજોની પસંદગી માટે ટ્રાયલને બદલે ઓલિમ્પિકમાં સ્થાન મેળવનાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
  • મહિલાઓમાં વિનેશ ફોગાટ (50 કિગ્રા), આનંદ પંખાલ (53 કિગ્રા), રિતિકા હૂડા (76 કિગ્રા), નિશા દહિયા 68 કિગ્રા અને અંશુ મલિક 57 કિગ્રામાં ક્વોલિફાય થયા હતા.
  • અમન સેહરાવતે (57 કિગ્રા) પુરુષોની ફ્રી સ્ટાઇલમાં ક્વોટા મેળવ્યો.
  • Olympics 2024 નું આયોજન 26 જુલાઈ 2024 થી ફ્રેન્ચ શહેર પેરિસમાં કરવામાં આવશે.

Category: Current Affairs Detailed in Gujarati