ICC દ્વારા શાહિદ આફ્રિદીને આગામી મેન્સ T-20 વર્લ્ડ કપ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો.
- તેના પહેલા ICC દ્વારા યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટને T20 વર્લ્ડ કપ માટે એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- શાહિદ આફ્રિદીનો જન્મ 1 માર્ચ 1977ના રોજ પાકિસ્તાનના તિરાહ શહેરમાં થયો હતો.
- તે પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
- તે T20 વર્લ્ડ કપ 2009માં પાકિસ્તાન ટીમનો ભાગ હતો.
- વર્ષ 2007માં પાકિસ્તાને શ્રીલંકાને હરાવીને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.
- તેણે પોતાની કારકિર્દીમાં 34 T20 વર્લ્ડ કપ મેચ રમી છે જેમાં તેણે 18.82ની એવરેજથી 546 રન બનાવ્યા અને 39 વિકેટ લીધી.
Category: Current Affairs Detailed in Gujarati