ઝારખંડની પ્રીતિસ્મિતાએ વેઈટલિફ્ટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- દક્ષિણ અમેરિકાના પેરુમાં વર્લ્ડ યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય વેઈટલિફ્ટર્સે ગોલ્ડ મેડલ જીત્યા હતા જેમાં 15 વર્ષની સ્ટાર વેઈટલિફ્ટર પ્રીતિસ્મિતા ભોઈએ 40 કિલોગ્રામ મહિલા વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- પ્રીતિસ્મિતા ભોઈએ ક્લીન એન્ડ જર્કમાં 76 કિલોગ્રામ વજન જીત્યું હતું આ સાથે તેણીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- ઉપરાંત તેણીએ સ્નેચ વેઈટલિફ્ટિંગમાં 57 કિલો વજન ઉપાડ્યું.
- જ્યોસ્ના સાબરે સ્નેચમાં 56 કિલોગ્રામ અને 69 કિ.ગ્રા.વેઇટ લિફ્ટિંગ કરીને સિલ્વર મેડલ જીત્યો.
- એથ્લેટ પાયલે 45 કિલો વજન મહિલા વર્ગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો.
- પુરુષોમાં બાબુલાલ હેમબ્રોમે 49 કિ.ગ્રા. અને કુલ 193 કિગ્રા વર્ગમાં જીત મેળવી બ્રોન્ઝ જીત્યો.
Category: Current Affairs Detailed in Gujarati