સોલોમન આઇલેન્ડના વડાપ્રધાન તરીકે જેરેમિયા મેનેલેને ચૂંટવામાં આવ્યા.

સોલોમન આઇલેન્ડના વડાપ્રધાન તરીકે જેરેમિયા મેનેલેને ચૂંટવામાં આવ્યા.

Feature Image

  • સોલોમન આઇલેન્ડના ધારાસભ્યો દ્વારા ભૂતપૂર્વ વિદેશ પ્રધાન જેરેમિયા મેનેલેને તેમના નવા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા.
  • ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણી દરમિયાન, સોલોમન ટાપુઓમાં કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી ન હતી.
  • આવી સ્થિતિમાં બંને કેમ્પના સાંસદોએ તેમની પસંદગીના ઉમેદવારને ચૂંટવા માટે ગુપ્ત મતદાન કર્યું હતું.
  • આ ચૂંટણીમા વિપક્ષી નેતા મેથ્યુ વેલ્સના 18 મત સામે મેનેલેને 31 મત મળ્યા હતા.
  • વડાપ્રધાનની ચૂંટણી સંસદના શપથ ગ્રહણની સાથે સાથે સ્પીકરની ચૂંટણી પણ થવાની હતી.

Category: Current Affairs Detailed in Gujarati