ભારતીય મૂળની ઉમા સોફિયા શ્રીવાસ્તવે મિસ ટીન યુએસએ 2023નો ખિતાબ પરત કર્યો.

ભારતીય મૂળની ઉમા સોફિયા શ્રીવાસ્તવે મિસ ટીન યુએસએ 2023નો ખિતાબ પરત કર્યો.

Feature Image

  • 17 વર્ષની ઉમાને સપ્ટેમ્બર 2023માં મિસ ટીન યુએસએ સ્પર્ધાની વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
  • નેવાડાના રેનો શહેરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • તેણી ન્યુ જર્સીની પ્રથમ સ્પર્ધક છે જેણે મિસ ટીન યુએસએનો તાજ મેળવ્યો છે.
  • તેણીએ સમગ્ર વિશ્વમાં તમામ ઉંમરના લોકોમાં જાગૃતિ લાવવા માટે ધ વ્હાઇટ જગુઆર પુસ્તક લખ્યું છે.
  • તે ભારતમાં બાળકોનું શિક્ષણ, જીવન વિકાસ અને સામાજિક કાર્ય કરે છે.
  • ઉમા પહેલા 6 મેના રોજ મિસ યુએસએ 2023 નોએલિયા વોઇગ્ટે પણ તાજ પરત કર્યો હતો.
  • ઉમા અને નોલિયાના રાજીનામા બાદ નવી મિસ યુએસએ અને મિસ ટીન યુએસએની પસંદગી કરવામાં આવશે.

Category: Current Affairs Detailed in Gujarati