ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અઝીઝ કુરેશીનું 83 વર્ષની નિધન.

ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અઝીઝ કુરેશીનું 83 વર્ષની નિધન.

Feature Image

  • તેઓ પ્રથમ વખત વર્ષ 1972માં મધ્યપ્રદેશની સિહોર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વર્ષ 1984માં લોકસભાના સભ્ય બન્યા હતા.
  • તેઓનો જન્મ 24 એપ્રિલ, 1941ના રોજ ભોપાલમાં થયો હતો.
  • તેઓએ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મિઝોરમના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી.
  • તેઓને 24 જાન્યુઆરી, 2020ના રોજ મધ્યપ્રદેશની તત્કાલીન કમલનાથ સરકાર દ્વારા MP ઉર્દૂ એકેડમીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • તેઓ વર્ષ 1973માં એમપીના કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને વર્ષ 1984માં તેઓ મધ્યપ્રદેશના સતના મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.

Category: Current Affairs Detailed in Gujarati