વડાપ્રધાન દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું અનાવરણ કરવામાં આવ્યું.
- તમિલનાડુના કલ્પક્કમ ખાતે ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું અનાવરણ કરવામાં આવ્યું.
- આ પ્રોજેક્ટ Bharatiya Nabhikiya Vidyut Nigam Limited (BHAVINI) દ્વારા અસંખ્ય MSME સહિત 200 થી વધુ ભારતીય ઉદ્યોગો સાથે મળીને દેશની અંદર સંપૂર્ણ રીતે ડિઝાઇન અને બાંધવામાં આવ્યો છે.
- 500 MWe PFBRના નિર્માણ સાથે ભારત કોમર્શિયલ Fast Breeder Reactor (FBR) સંચાલિત કરનાર શિયા પછી માત્ર બીજો દેશ બનશે.
Category: Current Affairs Detailed in Gujarati