યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમીરાત (UAE) દ્વારા વિશ્વની પ્રથમ જેટ સૂટ રેસનું આયોજન કરવામાં આવ્યું.
- આ રેસમાં પાઈલટોએ આયર્ન મેન જેવા સૂટ પહેરીને રેસ લગાવી હતી.
- યુનાઇટેડ કિંગડમની 22 વર્ષની જેટ સૂટ પાઇલટ ઇસા કાલ્ફોન આ રેસની વિજેતા રહી હતી.
- કાલ્ફોન ભૂતપૂર્વ વ્યાવસાયિક જિમનાસ્ટ અને ગ્રેવિટીના ફ્લાઇટ તાલીમના નાયબ વડા છે.
- ઉપરાંત બ્રિટિશ પાયલોટ પોલ જોન્સ અને ફ્રેડી હે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
- આ રેસ માટે પાયલટોએ 12 દિવસની તાલીમ લીધી હતી.
- દુબઈના મરિના બીચ પર આયોજિત આ રેસમાં પાઈલટોએ 1500 હોર્સ પાવર સૂટ પહેર્યા હતા જે એન્જિન મોટાભાગની સ્પોર્ટ્સ કાર કરતાં વધુ પાવરફુલ છે.
- તેમાં એરબસ એ380 અને બોઇંગ 777 એરક્રાફ્ટમાં વપરાતું ઇંધણ વાપરવામાં આવે છે.
Category: Current Affairs Detailed in Gujarati