ન્યુઝીલેન્ડના ક્રિકેટર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

ન્યુઝીલેન્ડના ક્રિકેટર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

Feature Image

  • 37 વર્ષીય વેગનેરે 64 ટેસ્ટમાં ન્યુઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં કુલ 260 વિકેટો લીધી હતી, જે સાથે તે પોતાના દેશના સર્વકાલીન વિકેટ ઝડપનારાઓની યાદીમાં પાંચમા સ્થાને છે.  તે તેની અવિરત બોલિંગ માટે પ્રખ્યાત હતો, ઘણી વતે વર્ષ 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર ટીમનો ભાગ હતો.
  • તે 52.7 સ્ટ્રાઈક રેટ સાથે 100 થી વધુ ટેસ્ટ વિકેટ ઝડપવામાં ન્યુઝીલેન્ડના ક્રિકેટર સર રિચાર્ડ હેડલી પછી બીજા ક્રમે છે.

Category: Current Affairs Detailed in Gujarati