રાષ્ટ્રપતિ દ્વારા પર્વતારોહક સવિતા કંસવાલને તેનઝિંગ નોર્ગે મરણોત્તર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

રાષ્ટ્રપતિ દ્વારા પર્વતારોહક સવિતા કંસવાલને તેનઝિંગ નોર્ગે મરણોત્તર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

Feature Image

  • તેઓને મરણોત્તર પ્રતિષ્ઠિત તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યો જે  તેના પિતા રાધેશ્યામ કંસવાલને આપવામાં આવે.
  • તેણીએ 16 દિવસના આશ્ચર્યજનક સમયગાળામાં માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) અને માઉન્ટ મકાલુ (8485 મીટર) બંનેને સર કરનાર પ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક બની હતી.

Category: Current Affairs Detailed in Gujarati