ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ વિશ્વની સૌથી અમીર મહિલા બની.

ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ વિશ્વની સૌથી અમીર મહિલા બની.

Feature Image

  • અમેરિકન ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ દ્વારા Bloomberg Billionaires Index ના નામે વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરવામાં આવી છે.
  • તેના અનુસાર Francoise Bettencourt Meyers ની સંપત્તિ $100 બિલિયન ($100.1 બિલિયન)થી વધુ છે.
  • માયર્સ (Myers) વિશ્વની સૌથી મોટી કોસ્મેટિક્સ કંપની લોરિયલની પેટાકંપની છે.
  • માયર્સ અને તેનો પરિવાર લોરિયલમાં 34% હિસ્સો ધરાવે છે.
  • તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 12મા નંબર પર આવી ગઈ છે.
  • ઈલોન મસ્ક $229 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં ટોચ પર, બર્નાર્ડ આર્નોલ્ટ $179 બિલિયનની સંપત્તિ સાથે બીજા સ્થાને છે અને જેફ બેઝોસ $176.8 બિલિયનની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
  • ભારતના અંબાણી અને અદાણી અનુક્રમે 13મા અને 15મા સ્થાને છે.

Category: Current Affairs Detailed in Gujarati