ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના પ્રમુખ ફેલિક્સ ત્શિસેકેડી ચૂંટણી જીત્યા.
- તેઓ 70% થી વધુ મતો સાથે ફરીથી ચૂંટણી જીત્યા.
- 20 ડિસેમ્બરની ચૂંટણીના પ્રારંભિક પરિણામો રવિવારે રાજધાની કિન્શાસામાં જાહેર કરવામાં આવ્યા હતા.
- કોંગોની રાજધાની કિંસાસા છે જે ત્યાનું સૌથી મોટું શહેર પણ છે.
- કોંગોની ઓફિશિયલ ભાષા ફ્રેન્ચ તેમજ ત્યાનું ચલણ કોંગોલીસ ફ્રેન્ક (CDF) છે.
- વિસ્તારની દૃષ્ટિએ કોંગો વિશ્વનો 11મો સૌથી મોટો દેશ છે.
Category: Current Affairs Detailed in Gujarati