હિમાચલ પ્રદેશ દ્વારા “ઇન્દિરા ગાંધી પ્યારી બેહના સુખ સન્માન નિધિ યોજના”ની જાહેરાત કરવામાં આવી.

હિમાચલ પ્રદેશ દ્વારા “ઇન્દિરા ગાંધી પ્યારી બેહના સુખ સન્માન નિધિ યોજના”ની જાહેરાત કરવામાં આવી.

Feature Image

  • રાજ્યમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી આ જાહેરાત કરવામાં આવી જેના હેઠળ 18 થી 60 વર્ષની વયની મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામા આવશે માટે રચાયેલ યોજના છે.
  • આ યોજના હેઠળ, પાત્ર મહિલાઓને ₹1,500નું માસિક સ્ટાઈપેન્ડ મળશે.
  • આ પહેલનો ઉદ્દેશ્ય પાંચ લાખથી વધુ મહિલાઓને આવરી લેવાનો છે.

Category: Current Affairs Detailed in Gujarati