સિમલામાં એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયશિપ યોજાઇ.
- સિમલામાં સુન્ની પ્રદેશમાં બસંતપુર નજીક સતલજ નદી પર પ્રથમવાર એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન 4 થી 9માર્ચ, 2024 રોજ કરવામાં આવ્યું.
- આ ચેમ્પિયશિપમાં નેપાળ, ભૂટાન, શ્રીલંકા, ઈરાન, ઈરાક, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાંથી લગભગ 20 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.
- હિમાચલ પ્રદેશની રાજધાની ઉનાળામાં શિમલા, શિયાળામાં ધર્મશાલા છે.
- હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ છે.
- હિમાચલ પ્રદેશ પક્ષી પશ્ચિમી ટ્રેગોપન અને પ્રદેશ ફૂલ: ગુલાબી રોડોડેન્ડ્રોન છે.
Category: Current Affairs Detailed in Gujarati