સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ થાઈલેન્ડ ઓપન 500 બેડમિન્ટન મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું.
- આ સાથે તેઓ BWF રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યા.
- તેઓની જોડીએ ચીનના લિયુ યી અને ચેન બો યાંગને હરાવીને થાઈલેન્ડ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
- આ જીત સાથે તેઓએ સિઝનનું તેમનું બીજું ટાઇટલ જીત્યું.
Category: Current Affairs Detailed in Gujarati