સબ-ઇન્સ્પેક્ટર સુમન કુમારી BSFની પ્રથમ મહિલા સ્નાઇપર બની.

સબ-ઇન્સ્પેક્ટર સુમન કુમારી BSFની પ્રથમ મહિલા સ્નાઇપર બની.

Feature Image

  • તેણીએ ઇન્દોરની સેન્ટ્રલ સ્કૂલ ઑફ વેપન્સ એન્ડ ટૅક્ટિક્સ (CSWT) ખાતે આઠ-અઠવાડિયાના સઘન સ્નાઈપર કોર્સ કરી ‘પ્રશિક્ષક ગ્રેડ’ મેળવ્યો.
  • તે વર્ષ 2021માં BSFમાં જોડાઈને હતી.
  • BSFની સ્થાપના 1 ડિસેમ્બર 1965 કરવામાં આવી હતી.
  • BSFના હાલના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલ, IPS છે.

Category: Current Affairs Detailed in Gujarati