વાઈસ એડમિરલ સંજય ભલ્લાએ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
- તેઓને સંજયને 1 જાન્યુઆરી 1989ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન આપવામાં આવ્યું હતું.
- તેઓએ 35 વર્ષની કારકિર્દીમાં ઘણા મોટા યુદ્ધ જહાજોમાં નિષ્ણાત તરીકે કામ કર્યું છે જેમાં INS નિશંક, INS તારાગીરી અને INS વ્યાસનો સમાવેશ થાય છે.
- તેઓને વિશિષ્ટ સેવા બદલ અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે.
- આ ઉપરાંત તેમને નેવી મેડલ અને નેવી પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે.
Category: Current Affairs Detailed in Gujarati