વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 (PMRBP) ની જાહેરાત કરવામાં આવી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 (PMRBP) ની જાહેરાત કરવામાં આવી.

Feature Image

  • આ પુરસ્કાર અસાધારણ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે બાળકોને આપવામાં આવે છે.
  • જેમાં દેશના તમામ વિસ્તારોમાંથી 19 બાળકોની પસંદગી કરવામાં આવી હતી.
  • આ પુરસ્કાર બહાદુરી, કલા અને સંસ્કૃતિ, પર્યાવરણ, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા અને રમતગમત જેવી સાત શ્રેણીઓમાં તેમની શ્રેષ્ઠતા માટે આપવામાં આવતો રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર છે.
  • દરેક PMRBP પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર પુસ્તિકા મળે છે.
  • આ પુરસ્કાર 22 જાન્યુઆરી, 2024ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર ઔપચારિક કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે.
  • આ બાળકો 26 જાન્યુઆરી, 2024 ના રોજ ગણતંત્ર દિવસની પરેડમાં બાળકો પણ ભાગ લેશે.
  • આ યાદીમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 9 છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે.

Category: Current Affairs Detailed in Gujarati