વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશમાં “ચિત્રકૂટ ઘાટ પર આધ્યાત્મિક અનુભવ” પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશમાં “ચિત્રકૂટ ઘાટ પર આધ્યાત્મિક અનુભવ” પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

Feature Image

  • આ આરંભ સ્વદેશ દર્શન 2.0 યોજના હેઠળ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો.
  • ઉપરનાત પ્રધાનમંત્રી દ્વારા લગભગ 26 કરોડ 55 લાખ રૂપિયાના ખર્ચે ગંગા ઘાટના અપગ્રેડેશન અને વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
  • વધુમાં અમરકંટકમાં પ્રસાદ યોજના હેઠળ રૂ. 50 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન પણ કર્યું, જેમાં નર્મદા મંદિરની આસપાસનો વિકાસ અને અમરકંટકમાં પ્રવાસન અને જાહેર સુવિધાઓના વિસ્તરણનો સમાવેશ થાય છે.

Category: Current Affairs Detailed in Gujarati