રાજય અને તેના નૃત્યો

🎖️ રાજસ્થાન 👉 કાલબેલિયા, ઘુમ્મર
🎖️ ઉત્તરપ્રદેશ 👉 કથક
🎖️ કેરળ 👉 કથકલી,મોહિનીઅટ્ટમ
🎖️ અસમ 👉 બિહુ, ઓજપાલી
🎖️ આંધ્રપ્રદેશ 👉 કુચિપુડી
🎖️ ગુજરાત 👉 રાસ-ગરબા
🎖️ પંજાબ 👉 ભાંગડા
🎖️ હિમાચલ પ્રદેશ 👉 ધમાલ
🎖️ મહારાષ્ટ્ર 👉 લાવણી
🎖️ તમિલનાડુ 👉 ભરતનાટ્યમ
🎖️ કર્ણાટક 👉 યક્ષજ્ઞાન
🎖️ મણિપુર 👉 મણિપુરી,થાંગટા
🎖️ ઓડિશા 👉 ઓડિશી
🎖️ ગોવા 👉 મંડી
🎖️ ઉત્તરાખંડ 👉ગઢવાલી

Leave a Comment