રશિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા LGBTQ ચળવળ પર પ્રતિબંધ મૂક્યો.

રશિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા LGBTQ ચળવળ પર પ્રતિબંધ મૂક્યો.

Feature Image

  • આ નિર્ણય બાદ રશિયામાં LGBTQ સંબંધિત પ્રવૃત્તિઓને કટ્ટરપંથી પ્રવૃત્તિ એટલે કે ગેરકાયદેસર ગણવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં LGBTQ અંગે રશિયાના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત માત્ર પુરુષ અને સ્ત્રીના મિલનને લગ્ન ગણવામાં આવશે, સમલૈંગિક સંબંધોને માન્યતા આપવામાં આવશે નહીં.

Category: Current Affairs Detailed in Gujarati