યુઝવેન્દ્ર ચહલ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.

યુઝવેન્દ્ર ચહલ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.

Feature Image

  • તેણે IPLની રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ઋષભ પંતને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી.
  • આ લિસ્ટમાં સ્પિનર પીયૂષ ચાવલા T20 ક્રિકેટમાં 310 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં બીજા સ્થાને, ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના 303 વિકેટ સાથે ત્રીજા સ્થાને, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 297 ટી20 વિકેટ સાથે ચોથા સ્થાને અને લેગ સ્પિનર અમિત મિશ્રા 285 વિકેટ સાથે પાંચમાં છે.

Category: Current Affairs Detailed in Gujarati