યુક્રેન દ્વારા AI-જનરેટેડ વિદેશ મંત્રાલયના પ્રવક્તા નું અનાવરણ કરવામાં આવ્યું.

યુક્રેન દ્વારા AI-જનરેટેડ વિદેશ મંત્રાલયના પ્રવક્તા નું અનાવરણ કરવામાં આવ્યું.

Feature Image

  • યુક્રેન દ્વારા વિક્ટોરિયા નામના AI-જનરેટેડ પ્રવક્તા (AI-generated foreign ministry spokesperson) રજૂ કરવામાં આવ્યો જે તેના વિદેશ મંત્રાલય વતી સત્તાવાર નિવેદનો આપશે.
  • યુક્રેન મંત્રાલયના જણાવ્યાનુસાર ઇતિહાસમાં પ્રથમ વખત તેના નિવેદનો વાંચવા માટે ડિજિટલ પ્રવક્તાનો ઉપયોગ કરાશે, જે હજી પણ મનુષ્યો દ્વારા લખવામાં આવશે.
  • વિશ્વમાં આ પ્રથમ વાર બનશે કે ઇતિહાસમાં પ્રથમ વખત તેના નિવેદનો વાંચવા માટે ડિજિટલ પ્રવક્તાનો ઉપયોગ કરવામાં આવશે જે  મનુષ્યો દ્વારા લખવામાં આવશે.
  • Victoria Shi દ્વારા આપવામાં આવેલા નિવેદનો માણસો દ્વારા ચેક કરવામાં આવશે ત્યારબાદ જનરેટ કરવામાં આવશે.
  • તેણીને બનાવવાનું મુખ્ય ઉદ્દેશ્ય રાજદ્વારીઓ માટે સમય અને સંસાધનોની બચત છે.
  • પ્રવક્તાનું નામ ‘Victoria’ શબ્દ એ કૃત્રિમ બુદ્ધિ માટે યુક્રેનિયન શબ્દસમૂહ shtuchniy intelekt પર આધારિત છે.
  • Victoria Shi નો દેખાવ અને અવાજ વાસ્તવિક વ્યક્તિ ગાયિકા અને યુક્રેનના રિયાલિટી શો ‘The Bachelor’ ના સંસ્કરણની ભૂતપૂર્વ સ્પર્ધક રોઝાલી નોમ્બ્રે પર આધારિત છે.

Category: Current Affairs Detailed in Gujarati