મેકલેરેનના ટીમના લેન્ડો નોરિસે પ્રથમ F1 રેસ જીતી.

મેકલેરેનના ટીમના લેન્ડો નોરિસે પ્રથમ F1 રેસ જીતી.

Feature Image

  • F1 રેસર લેન્ડો નોરિસે મિયામી ગ્રાન્ડ પ્રિકસ રેસ જીતી.
  • લેન્ડોની F1 કારકિર્દીની આ પ્રથમ જીત છે.
  • 24 વર્ષીય લેન્ડો નોરિસ બેલ્જિયન રેસિંગ ડ્રાઈવર છે.
  • રેડ બુલ રેસિંગનો મેક્સ વર્સ્ટાપેન બીજા સ્થાને રહ્યો.
  • ફેરારી ટીમના રેસર કાર્લોસ સેંઝે ત્રીજું સ્થાન મેળવ્યું.
  • મર્સિડીઝના લુઈસ હેમિલ્ટન છઠ્ઠા સ્થાને અને જ્યોર્જ રસેલ 8મા સ્થાને રહ્યા.
  • લેન્ડો નોરિસે 2015માં MSA ફોર્મ્યુલા ચેમ્પિયનશિપ જીતી હતી.
  • વર્ષ 2016 માં ટોયોટા રેસિંગ સિરીઝ, યુરોકપ ફોર્મ્યુલા રેનો 2.0 અને ફોર્મ્યુલા રેનો 2.0 નોર્થ યુરોપિયન કપ પણ જીત્યો હતો.
  • લેન્ડો નોરિસ વર્ષ 2017માં F1 ટીમમાં ટેસ્ટ અને સિમ્યુલેટર ડ્રાઈવર તરીકે જોડાયો હતો.
  • વર્ષ 2018માં F2 માં બઢતી આપવામાં આવી હતી જ્યાં તે બીજા સ્થાને રહ્યો હતો.
  • તેને વર્ષ 2020 ઑસ્ટ્રિયન ગ્રાન્ડ પ્રિકસમાં F1 માં તેનું પ્રથમ પોડિયમ મેળવ્યુ હતુ.

Category: Current Affairs Detailed in Gujarati